શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (16:33 IST)

ગુજરાતીજોકસ- મોટી કોણ Joke of The day

બે છોકરીઓ બસમાં સીટ માટે ઝગડતી હતી 
 
કંડકટર  - કેમ ઝગડો છો ...
 
જે ઉમરમાં મોટી છે તે બેસી જાય 
 
પછી શું  .. બન્ને આખા રસ્તા ઉભી રહી