શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2014 (14:07 IST)

ગુજરાતીજોકસ- મોડા કેમ આવી

ગુજરાતીજોકસ- મોડા કેમ આવી

એક છોકરી વર્ગમાં મોડા પહોંચી 
 
સર - તુ મોડા કેમ આવી...
 
છોકરી- સર એક છોકરો મારા પીછો કરતો હતો...
 
સર- પછી તો  તુ જલ્દી આવતી... 
 
છોકરી- સર પણ એ બહુ ધીમે ધીમે હાલતો હતો.