શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (17:15 IST)

ગુજરાતીજોકસ- સંતા- બંતાનો તલાક

સંતા- હું લગ્ન કરું છું ...
 
થાકી ગયું છું કુકિંગ ,વાશિંગ ,ઘરની સફાઈથી 
 
બંતા- હું તલાક લઉં છું આ જ કારણોથી