શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

માંગવો હોય તો...

N.D
એક વાર એક પ્રેમી થોડો ગભરાતો પોતાની પ્રેમિકાના પિતાજી પાસે ગયો અને ગભરાઈને બોલ્યો - હું ફક્ત તમારી છોકરીનો હાથ માંગવા આવ્યો છુ.
તેને જવાબ મળ્યો - ફક્ત હાથ નહી મળે, માંગવો હોય તો આખી છોકરી માંગ.