શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 1 ઑગસ્ટ 2016 (16:48 IST)

માલિક—” રામૂ….”જવાબ મળી ગયું...

રામૂ જે ઘરમાં કામ કરતો હતો , તે ઘરના માલિકની દારૂની બોતલમાં થી 
એક-બે પેગ ચોરાવીને પી લેતો 
અને પછી એટલું જ પાણી મિક્સ કરી નાખતો 
એમની આ ટેવ હતી
 
માલિકને એના પર શંકા હતી પણ એ કઈ નથી કહેતો 
 
પણ જ્યારે રોજની વાત થઈ ગઈ તો એક દિવસ જ્યારે 
માલિક એમની પત્ની સાથે ડ્રાઈંગ રૂમમાં બેસ્યો હતો 
એને ત્યાંર્હી એમના નોકર રામૂને બૂમ પાડી 
જે કિચનમાં રસોઈ કરી રહ્યા હતા.
 
માલિક (બૂમ પાડીને)—” રામૂ….”
 
રામૂ(કિચન થી )—” હાં ….માલિક  ?”
 
માલિક —” મારી બોટલથી દારૂ કાઢીને પી અને પછી પાણી ભેળવી દીધું ? ”
 
કિચનથી કોઈ જવાબ નહી આવ્યું  
 
માલિક ફરીથી એમનું પ્રશ્ન રીપીટ કર્યું પણ કોઈ જવાબ નહી મળ્યું. 
 
 
 
માલિક ખૂબ ગુસ્સામાં કિચનમાં પહોંચ્યો અને રામૂ પર 
ખિંજાયો —” આ શું થઈ રહ્યું છે ?હું જ્યારે તારું નામ લીધું તો જવાબ આપ્યું
 પણ જ્યારે હું કઈક , ફરીથી પૂછ્યું તો તૂ જવ આબ નહી આપી રહ્યું શા માટે  ?? ”
 
રામૂ ?? ” એ એવું છે કે અહીં કિચનમાં માત્ર નામ જ સંભળાય છે 
બીજી કોઈ વાત પૂછો તો સંભળાતું નથી. 
 
માલિક- તૂ એમ કર તૂ બહાર જા અને ત્યાંથી કઈક પૂછ. અહીં કિચનમાં હું સાંભળું છું. 
 
રામૂ ડ્રાઈંગ રૂમમાં માલકિન પાસે ગયું અને ત્યાંથી મ આલિકને પોકાર્યું ” માલિક …..”
માલિક(કીચનથી) …..”હાં …..રામૂ ”
 
રામૂ ”- અમારા ઘરની નોકરાની ને મોબાઈલ કોણે અપાયું ? ”
રસોડાથી કોઈ જવાબ નહી આવ્યું. 
 
રામૂ ”-નોકરાની સાથે લોંગ ડ્રાઈવ પર કોણ ગયું હતું. 
કોઈ જવાબ નહી. 
 
માલિક કિચનથી ડ્રાઈંગ રૂમમાં આવ્યું અને બોલ્યું. 
માલિક- તૂ સહી બોલી રહ્યું છે રામૂ
 
જો કોઈ કિચનમાં હોય તો એનાથીએ 
 
માત્ર નામ જ સંભળાય છે બીજુ કઈ  નથી.