ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

સસ્તી હોટલના મહેમાન

યાત્રી - શુ તમારી હોટલમાં માંકડ ધણા છે ?
માલિક - શુ કરીએ સસ્તી હોટલ છે તો જેને જુઓ તે અહીં આવી જાય છે.