શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 13 નવેમ્બર 2014 (15:51 IST)

સાસુ-જમાઈ

એકવાર જમાઈ સાસરે ગયા 
 
સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી 
 
આઠમા દિવસે સાસુએ પૂછ્યું આજે શું ખાશો 
 
જમાઈ- ખેતર દેખાડી દો પોતે જઈને ચરી આવીશ ...