ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 ડિસેમ્બર 2014 (15:43 IST)

AIBAએ સરિતા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકયો

નવી દિલ્હી - એશિયાઈ રમતોમાં કાંસ્ય પદલ સ્વીકાર કરતા મનાહી કરતી મુક્કેબાજ સરિતા દેવી પર આજે અંતરરાસ્જ્ટ્રીય મુક્કેબાજી સંઘ અ(એ આઈ બી એ ) એ એક વર્ષનો પ્રતિબંધ મૂકી દીધું છે. જેથી તેના ભવિષ્યને લઈને લાંબા સમયથી ચાલતી અનિશ્ચિતતા આજે ખત્મ થઈ ગઈ .ભારતના વિદેશી કોચ બી આઈ ફર્નાંડિસ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકયું છે. જે વિરોધના સમયે સરિતા સાથે ઉભા હતા. 
 
AIBAના નિર્ણયની જાણકારી બોક્સિંગ ઈંડિયાને આપી છે જેને આજે અહીં પ્રેસ કોનફ્રેંસના વિશે જણાવ્યું. સરિતાએ ઈંચિયોન એશિયાઈ રમતોમાં સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાની જી ના પાર્કના હાથે વિવાદિત હાર પછી કાંસ્ય પદક સ્વીકાર કરવાથી ના પાડી દીધી. જેથી  મોટો વિવાદ ઉત્પન્ન થઈ ગયું છે. 
 
બોક્સિંગ ઈંડિયાએ કહ્યું છેકે  સરિતા 1 ઓકટોબરથી 2014 ઓક્સ્ટોબર 2015 સુધી કોઈ રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રિય ટૂર્નામેંટમાં ભાગ ન લઈ શકે . આ સિવાય તેના પરા 1000 સ્વિસ ફેંકસનો જુર્માના પણ લગાવી ગયું છે. પ્રતિબંધની અવધિને જોતા થયા મણિપુરની આ 29 વર્ષીય મુક્કેબાજ ના 2016 રિયો ઓલંપિકમાં રમવાની શકયતા લાગે છે. લાંબા સમયથી ભારતના વિદેશી મુક્કેબાજી કોચ ફર્નાડિંસ પર બે વર્ષના પ્રતિબંધ એક ઓક્સ્ટોબરથી લાગૂ થશે. તેના પર 2-- ફેંક્સનો જુર્માના લાગયું છે.