ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 19 ઑક્ટોબર 2014 (16:51 IST)

મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ - જાણો કોણ જીત્યુ કોણ હાર્યુ

- આજે જ મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્યમંત્રીઓના નામોની જાહેરાત કરશે બીજેપી 
- સરકારે ડિઝલની કિમંતો પર નિયંત્રણ હટાવવાનો નિર્ણય કર્યો 
- આજે જ મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરશે બીજેપી 
-કોંગ્રેસ પાર્ટી ફરીથી લોકોનો વિશ્વાસ જીતવા મહેનત કરશે 
- હુ બીજેપીને તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવુ છુ હરિયાના અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ પર રાહુલ ગાંધી 
 
- વાડ્રા લેંડ ડીલ પર અમિત શાહે કહ્યુ અમે બદલાની રાજનીતિ નહી કરીએ 
- શિવસેના જેટલી સીટો આપી રહી હતી તેનાથી વધુ પર અમે જીત્યા છીએ - અમિત શાહ 
- મોદી લહેર આજે પણ સૌને ધ્વસ્ત કરવામાં સક્ષમ - અમિત શાહ 
- બદલાને કારણે જીત્યા પછી બે નેતાઓના કાર્યકર્તાઓમાં થયો ઝગડો 
- આ લોકોની જીત છે  અમિત શાહ 
- એનસીપીએ અમને ફક્ત બહારથી સમર્થન આપવાની વાત કરી - અમિત શાહ 
- 3 સીટો પર તૂટ્યુ હતુ શિવસેના સાથે ગઠબંધન અમિત શાહ 
- હરિયાણામાં ભાજપની બનનારી સરકારમાં નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ પંચકુલાના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે.. મોદી પણ હાજર રહેશે. 
- અમ્બાલા લોકસભા ક્ષેત્રની બધી નવ સીટો પર ભાજપાએ કર્યો કબજો

-- આઈએનએલડીના માખન લાલ સિંગલાએ સિરસા સીટ પરથી ગોપાલ કાંડાને 2938 વોટોથી હરાવ્યા 
- હરિયાણાની પટૌદી સીટ પરથી બીજેપી કેંડિડેટ કમલા ચૌધરી જીતી 
- હરિયાણાની પુંડરી સીટ પરથી નિર્દલીય ઉમેદવાર દિનેશ કૌશિક જીત્યા
- - ભોર સીટ પરથી કોંગ્રેસના સંગ્રામ અનંતરાવ થોપટે જીત્યા 
- જળગાવથ્ની શિવસેનાના ગુલાબ રઘુનાથ પાટિલ જીત્યા 
- પુનાની 8 વિધાનસભા સીટોમાંથી 7 પર બીજેપી આગળ માત્ર એક પર શિવસેના આગળ 
- હુ દિલ્હીમાં ખુશ છુ.. હુ મારા કામથી સંતુષ્ટ છુ.  મને મહારાષ્ટ્રના સીએમ બનવામાં કોઈ રસ નથી 
- મતદાઓનો આભાર માનતા ગડકરીએ કહ્યુ કે હુ આભાર માનુ છુ  કે મહારાષ્ટ્રમાં મોટી જીત તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અમને પહેલાથી જ બહુમતની આશા હતી. ગઠબંધન પર નિર્ણય અમિત શાહ કરશે.  
- મુંબાદેવીથી કોંગ્રેસના અમીન પટેલ જીત્યા 
- મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ માણેક રાવ ઠાકરેએ રાજીનામુ આપ્યુ. 
- અડવાણી બોલ્યા ગઠબંધન તોડવાનો નિર્ણય ખોટો હતો 
- હરિયાણા ચૂંટણી એચજેસીની રેણુકા બિશ્નોઈ હાસી સીટ પરથી 14652 વોટથી જીતી 
- એચજેસી ચીફ કુલદીપ બિશ્નોઈ આદમૌર સીટ પરથી 17249 વોટોથી જીત્યા
-ઈલાહાબાદના અલ્લાપુરમાં બદમાશોએ એક બેંક એટીએમને તોડવાનો પ્રયત્ન કર્યો 
- મહારાષ્ટ્રની ઈગતપુરી સીટ પરથી કોંગ્રેસના ગાંવિત નિર્મલા રમેશ જીતી 
- નોએડાના સેક્ટર 51માં ડમ્પરની ટક્કરથી બાઈક સવાર બે યુવકોનુ મોત 
- મહારાષ્ટ્રની જૂથ સીટ પરથી બીજેપીના જગતાપ વિલાસરાવ નારાયણ જીત્યા 
- મહારાષ્ટ્રની ભોર સીટ પરથી કોંગ્રેસના સંગ્રામ અનંતરાવ થોપટે જીત્યા 
- નક્સલ પ્રભાવિત ગડચિરોલીમાં બીજેપી કેંડિડેટ ડો. હોલી જીત્યા. NOTA રહ્યુ બીજા સ્થાન પર 
- હરિયાણા ચૂંટણીમાં મળેલી હારને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા આજે સાંજે 6 વાગ્યે રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપશે.  
- હરિયાણાની બરવાલા સીટ પરથી INLDના વેદ નાગર જીત્યા. બીજેપીના સુરેન્દ્ર પુનિયાને 
- હરિયાણા લોકહિત પાર્ટીના ચીફ ગોપાલ કાંડા સિરસા સીટ પરથી ચૂંટણી હાર્યા 
- INLD નેતા અભય ચૌટાલાએ કહ્યુ ડેરા સચ્ચા સૌદા સાથે સાઠગાંઠ કરશે બીજેપી 
- અમ્બાલા શહેરથી ભાજપા યુવા નેતા અસીમ ગોયલે ક્રી કમાલ હુડ્ડા સૈલજા અને વિનોદ શર્માને કર્યા બેહાલ 
- હરિયાણન મુલાના સીટ પરથી બીજેપીના સંતોષ ચૌહાણ સારવાન 5649 સીટોથી જીત્યા
- હરિયાણાની લાડવા સીટ પરથી બીજેપીના પવન સૈની ચૂંટણી જીત્યા 
- ફરીદાબાદ એનઆઈટી સીટ આઈએનએલડીના ખાતામા૴ નગેન્દ્ર ભડાના 2914 વોટોથી
- ગુજરાતમા રાજકોટ વેસ્ટ સીટ માટે થયેલ પેટાચૂંટણીમાં બીજેપીના વિજય રૂપાણી જીત્યા 
- મહારાષ્ટ્રના વડાલા સીટ પરથી બીજેપીના મિહિર કોટેચા જીત્યા 
- ગુહલા ચીકા સીટ પરથી ભાજપાના કુલવંત બાજીગર જીત્યા 
- બીજેપીના વિશંભર સિંહ હરિયાણાના બવાની ખેડા સીટ પરથી 2559 વોટોથી જીત્યા 
- હરિયાણાના રાઈ સીટ પરથી કોંગ્રેસના જય તીરથ દાહિયા 3 વોટોથી જીત્યા
- હરિયાણા - ઓમપ્રકાશ ચૌટાલાની વહુ નૈના ચૌટાલા ચૂંટણી હારી 
- હરિયાણામ પટૌદી સીટ પરથી બીજેપીની વિમલા ચૌધરી 38937 વોટોથી જીત્યા 

- મહારાષ્ટ્ર - ભાયખલાથી MIM ના વારસદાર યુસુફ પઠાણ ચૂંટણી જીત્યા 
- નલવા સીટથી હરિયાણા જનહિત કોંગ્રેસના ચંદ્ર મોહન ચૂંટણી હાર્યા 
- હરિયાણાની પુનહાના સીટ પરથી નિર્દળીય રઈસ ખાન ચૂંટણી જીત્યા  
- સુષમા સ્વરાજની બહેન વંદના શર્મા ચૂંટણી હારી 
- આઈએનએલડીના દુષ્યંત ચૌટાલા હરિયાણાના ઉચાના કલ સીટ પરથી હાર્યા 
- ઈનેલોના પ્રદેશ અધ્યક્ષ અશોક અરોડાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ 
- હરિયાણાના બરવાલા સીટ પરથી આઈએનએલડીના વેદ નારંગ 10,261 વોટોથી જીત્યા
- હરિયાણાના શાહબાદમાં બીજેપીના કૃષ્ણ કુમાર 562 વોટોથી જીત્યા
- મહારાષ્ટ્રમાં બારામતી સીટ પરથી એનસીપી લીડર અને ડેપ્યુટી સીએમ અજીત પવાર જીત્યા
-મહારાષ્ટ્રમાં સાઉથ કરાડ સીટ પરથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણને જીત નોંધાવી લીધી છે. 
-રોહતક સીટ પરથી બીજેપીના મનીષ ગ્રોવર જીત્યા 
- સાવિત્રી જિંદલ હિસારથી 74 વોટોથી હારી 
- હરિયાણામા કાલાનુરથી કોંગ્રેસની શકુંતલા ખાટક જીતી  
- મહારાષ્ટ્રમા લાતુરથી કોંગ્રેસના ત્રિમ્બક ભિસે 8000થી વધુ વોટોથી જીત્યા 
-પુણેની જુન્નાર સીટ પરથી મનસેનુ ખાતુ ખુલ્યુ.. શરત સોનાવલે જીત્યા 
- કોંગ્રેસના જયવીર સિંહ હરિયાણામાં ખરખૌદાથી 14,182 વોટોથી જીત ગઈ છે. 
- કલાયતથી જય પ્રકાશ નિર્દળીય જીત્યા 
- લોહારુથી આઈએનએલડીના ઓમપ્રકાશ બડવા જીત્યા 
- હરિયાણાના સીએમ ભૂપિન્દ્ર સિંહ હુંડ્ડાની જીત ગાઢી સંપલા કિલોઈની સીટ કોંગ્રેસ 
- જુલાના પરમિંદર સિંહ ઘોલ જીત્યા
- પુળ્ડરી સીટ પરથી દિનેશ કૌશિક આગળ 
- કલાયત સીટ પર જય પ્રકાશ આગળ 
- કૈથલ સીટ પર રણદીપ સુરજેવાલા આગળ
-બીજેપી-શિવસેનાના વચ્ચે અઢી-અઢી વર્ષના સીએમ પર ચર્ચા શક્ય 
-નીલોખેડીથી બીજેપીના ભગવાન દાસ જીત્યા 
-મહારાષ્ટ્ર ચૂંટણી બીજેપીના વિનોદ તાવડે બોરીવલી સીટ પરથી જીત્યા 
- હરિયાણાના મહેન્દ્રગઢથી બીજેપીના રામવિલાસ શર્મા ચૂંટણી જીત્યા 
- પુણે કેટથી બીજેપીના દિલીપ કાંબલી જીત નોંધાવી 

















- મહારાષ્ટ્રમાં નાગપુર સાઉથ વેસ્ટથી બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ જીત્યા 
- હરિયાણામાં નારાયણગઢથી બીજેપીના નાયબ સેની 23000 વોટોથી જીતી ગયા 
- હરિયાણા-કૈથલથી રણદીપ સિંહ સૂરજેવાલા આગળ 
- શરદ પવારે એનસીપી નેતાઓની બેઠક બોલાવી 
-એનસીપીના છગન ભુજબલ ગ્રોલા સીટથી અને બીજેપીના તારા સિંહ મુલુંડથી જીત્યા 
- કરનાલના મનોહર લાલ ખટ્ટર જીત્યા 
- મહારાષ્ટ્રમાં શિરડી સીટ પરથી કોંગ્રેસ કેંડિડેટ શેખર ભાસ્કર રાવ જીત્યા 
- હરિયાનામાં હિસારથી નવીન જીંદલની મા સાવિત્રી જિંદલ 3000 વોટોથી પાછળ 
- કોંગ્રેસના નારાયણ રાણે હાર્યા. પણ તેમના પુત્ર નિતેશ રાણાની થઈ જીત 
- હરિયાણાના થાનેસર સીટ પર બીજેપી કેંડિડેટ સુભાષ સુધાની જીત 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામ અહી જુઓ