નાબાર્ડ દ્વારા ખેડૂતોને કેશ આપશે સરકાર, ડેબિટ કાર્ડ પર 31 ડિસેમ્બર સુધી સર્વિસ ચાર્જ હટાવાયો

નવી દિલ્હી., બુધવાર, 23 નવેમ્બર 2016 (11:26 IST)

Widgets Magazine

નોટબંધી વચ્ચે કેન્દ્દ્ર સરકારે પોતાના એક નિર્ણય દ્વારા ખેડૂતોને મોટી રાહત આપી છે. ખેડૂતોને દ્વારા હવે ફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતલબ ખેડૂતોને હવે જીલ્લા સહકારી બેંકો દ્વારા પૈસા મળશે. સહકારી બેંકોને કેશ આપવામાં આવશે. આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે બુધવારે આ વાતની જાહેરાત કરતા કહ્યુ કે સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.  સાથે જ 31 ડિસેમ્બર સુધી પર નહી લાગે. 
 
શક્તિકાંત દાસે કહ્યુ કે બધા સરકારી સંગઠનો, સાર્વજનિક ઉપક્રમો અને સરકારી એજંસીઓને સલાહ આપવામાં આવી છે કે વેતન આપવા અને અન્ય ખર્ચા માટે ડિઝિટલ ચુકવણીનો ઉપયોગ કરો. સાર્વજનિક ક્ષેત્રના બેંક અને કેટલાક ખાનગી બેંક 31 ડિસેમ્બર સુધી ડેબિટ કાર્ડના વપરાશ પર સર્વિસ ચાર્જ હટાવવા રાજી થઈ ગય છે. ભારતીય રેલ 31 ડિસેમ્બર સુધી ઈ-ટિકિટ બુક કરાવતા સર્વિસ ટેક્સ નહી લે.  ફીચર ફોન દ્વારા કરવામાં આવેલ ડિઝિટલ લેવડ-દેવડ 31 ડિસેમ્બર સુધી સર્વિસ ટેક્સથી મુક્ત રહેશે. 
 
મુખ્ય જાહેરાતો પર નજર 
 
- નાબાર્ડ દ્વારા ખેડૂતોને ફંડ આપવાની વ્યવસ્થા 
- જીલ્લા સહકારી બેંકો દ્વારા મળશે પૈસો 
- સહકરી બેંકોને કેશ આપવામાં આવશે. 
- સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. 
- ઓનલાઈન ટ્રાંજેક્શન પર હાલ સર્વિસ ચાર્જ નહી લાગે 
- ડેબિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ હટાવાયો 
- ઈ-વોલેટથી સ્વિચિંગ ચાર્જ હટાવાયો 
- રેલવેના ઈ-ટિકિટ પર સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી નહી લાગે 
- ઈ-વોલેટની લિમિટ 10 હજારથી વધી 20 હજાર થઈ 
- મોબાઈલથી ટ્રાંજ્કેશન પર ચાર્જ નહી લાગે 
- ટોલ પર ડિઝિટલ પેમેંટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 
- બધી સરકારી ચુકવણી ડિઝિટલ થશે. 
- રૂપે કાર્ડ પર ચાર્જ નહી લાગે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવે બિગ બજારમાંથી પણ કાઢી શકાશે 2000 હજાર રૂપિયા, લગ્ન માટે પૈસા કાઢવાના નિયમમાં પણ છૂટ

નોટબંધીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. બિગ બજારે એલાન કર્યુ છે કે તેના 260 સ્ટોર પર ...

news

નોટબંધી - સંસદના મેદાનમાં વિપક્ષનુ પ્રદર્શન, મોદી બોલ્યા - દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો બ્લેકમનીના પક્ષમાં મેદાનમાં ઉતરવાની હિમંત કરે છે

નોટબંધીના વિરુદ્ધ બુધવારે વિપક્ષનો વિરોધ ચાલુ છે. સંસદના મેદાનમાં ટીએમસી કોંગ્રેસના સાંસદ ...

news

LoC પર મુઠભેડમાં 3 જવાન શહીદ, એક સૈનિકના શબ સાથે કરી બર્બરતા, આર્મીએ કહ્યુ - વળતો જવાબ આપીશુ

જમ્મુ-કાશ્મીરના માછિલમાં શહીદ થયેલ જવાનના શબ સાથે પાકિસ્તાન દ્વારા બર્બરતા કરવાનો મામલો ...

news

#નોટબંધી પછી થયેલ પેટાચૂંટણી પરિણામ: MP, અસમ, અરુણાચલમાં BJP જીતી, મંત્રી બોલ્યા-સાબિત થયુ જનતા મોદી સાથે

દેશના છ રાજ્યો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, અસમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તેમજ ...

Widgets Magazine