બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 14 જાન્યુઆરી 2015 (11:58 IST)

OMG ! મલ્લિકા શેરાવત આ શુ બોલી પીએમ મોદીને !!

અભિનેત્રી મલ્લિકા શેરાવતે મોદીને આગ્રહ કર્યો છે કે મોદી મલ્લિકાને વિદેશ મંત્રી બનાવે. મલ્લિકાનુ કહેવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ફોરેન મિનિસ્ટર બનાવવા જોઈએ. તેનાથી પડોશી દેશોના ભારત સાથે સંબંધ સુધરી જશે. 
 
બોલીવુડ એક્ટ્રેસ અને ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે.સી. બોકાડિયા મંગળવારે જયપુર પહોંચ્યા. પોતાની આવનારી ફિલ્મ ડર્ટી પોલિટિક્સના પ્રમોશનલ ઈવેંટ હેઠળ આ બંને મીડિયા સામે આવ્યા.