શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 નવેમ્બર 2016 (13:43 IST)

ઉતરાખંડમાં કાર્બેટ અને રાજાજી પાર્ક ખુલ્યા પર્યટકો માટે

દેહરાદૂન - ઉતરાખંડના બે નેશનલ પાર્કોમાં આજથી રાત્રિવિશ્રામ કરવાની અનુમતિ મળી શકશે. પાછલા 15 જૂનને માનસૂનના કારણે આ અનૂમતિ વાપસ લેવાય આજથી ફરી આ રાષ્ટ્રીય પાર્ક અને કાર્બેટ નેશનલ પાર્ક અને રાજાજી નેશનલ પાર્કમાં પર્યટકએ આ સુવિધા ઉપલબ્ધ થશે. આજથી આ બન્ને પાર્કના બધા ઈકો ટૂરિજમ ગેટ ખોલ્યા . કાર્બેટના ઢિકાલા, દુર્ગાદેવી , બિજરાની , ઢેલા, પર્યટક જોન પર્યટકો માટે ખુલ્યા છે. એમાંથી ઢેલા જોન તો વર્ષ ભર ખુલા રહે છે. જ્યારે બિજરાની જોન ઓક્ટોબરમાં ખુલે છે પણ બધા જોનોમાં રાત્રિવિશ્રામ 15 જૂન પછી 15 નવંબરથી જ શકય હોય છે. 
Elephant સવારી 2007માં બન્દ કરી નાખી હતી. પણ કેન્દ્રની અનૂમતિ પછી નવ વર્ષ આ સમયથી આ ફરીથી શરૂ કરાઈ. એમના માટે આ રેંજમાં ચાર કિલોમીટરનું એક કાચું રૂટ બની રહ્યું છે જ્યાં હાથીની સફારી કરાશે. એમનો ભાડા અત્યારે દર સવારી તીન સૌ રૂપિયા રાખ્યું છે. વર્ષ 2007 સુધી આ સફારી માટે વિદેશી પર્યટક અહીં ખૂબ માત્રામાં  આવે છે. અત્યારે વિદેશીઓને આવવાનું ઈંતજાર રાજાજી નેશનલ પાર્કને છે.