મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 19 મે 2016 (14:17 IST)

West Bengal Election result LIVE: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ, પક્ષવાર સ્થિતિ

આમ તો એક્ઝિટ પોલ મુજબ 294 સભ્યો પશ્ચિમ બંગાળમાં એક વાર ફરી મમતા દીદીની સરકાર બનવા જઈ રહી છે. પણ સાચુ પરિણામ ગુરૂવારે થનારી મતગણતરી પછી જ સામે આવશે. અમે તમને 19 મેના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી વેબદુનિયા પર પુરી પાડીશુ. પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના પરિણામ માટે તમે જોતા રહો વેબદુનિયા.. 




પશ્ચિમ બંગાળ - પક્ષવાર સ્થિતિ 

પાર્ટી જીત 
ટીએમસી(મમતા)  213
લેફ્ટ + કોંગ્રેસ   73
ભાજપા 7
અન્ય  1