શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુવાહાટી. , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (23:38 IST)

અસમ વિસ્ફોટોમાં ISFIMનો હાથ

એસએમએસ કરીને જવાબદારી લીધી

ઈસ્લામિક સીક્યુરીટી ફોર્સ ઈંડિયન મુઝાહીદ્દીન નામના સંગઠને ગુરૂવારે અસમમાં ગુરૂવારે થયેલા સિરીયલ બ્લાસ્ટની જવાબદારી એક ખાનગી ટીવી ચેનલને એસએમએસ મોલલીને લીધી હતી.

સ્થાનિય ન્યૂઝ ચેનલ લાઈવ ટેલિવિઝન ચેનલને એસએમએસ કરીને વિસ્ફોટોની જવાબદારી લીધી હતી. અને સાથે સાથે દેશમાં અન્ય સ્થળોએ વિસ્ફોટો કરવાની ધમકી પણ આપી આપી હતી.

આ સંદેશ 9864693690 પરથી આવ્યો હતો, આ રિલાયંસ નેટવર્ક ધરાવતો આ નંબર નઝીર અહમદના નામે છે.