બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 23 મે 2015 (12:27 IST)

અસમમાં પટરીથી ઉતરી ટ્રેન , યાત્રી ઘાયલ

ગુવાહાટી- સિંફુંગ એકસપ્રેસની ચાર બોગીઓ શનિવારે સવારે પટરીથી ઉતરી ગઈ જેમાં ડ્રાઈવર સાથે યાત્રી પણ ઘાયલ થયા છે. આ ઘટના કોકરાઝાર જિલાના બસુગામમાં થયું છે. જ્યારે આ ટ્રેન ના ઈંજન પુલ પાર કરી રહ્યા  હતા. 

 
ફુટેજમા આશરે બે બોગીઓ પુલથી લટકી ગઈ અને બીજી બે બોગીઓ એક બીજાને પર ચઢી નજર પડી. ટ્રેન ખૂબ ધીમી ગતિ થી ચાલી રહી હતી. જ્યારે આ દુર્ઘટના થઈ. અધિકારીઓનો મનાવું છે કે આ દુર્ઘટનામાં કોઈની પણ જાન નહી ગઈ. સ્થળ પર રેસ્ક્યૂ કામ ચાલી રહ્યા છે.