મંગળવાર, 23 એપ્રિલ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
ગુજરાત સમાચાર
»
રાષ્ટ્રીય
Written By
વેબ દુનિયા|
Last Modified:
નવી દિલ્હી , રવિવાર, 1 માર્ચ 2009 (11:25 IST)
જયરામ બન્યા પક્ષના કોઓર્ડિનેટર
કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યાંના એક દિવસ બાદ જયરામ રમેશની કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી સંબંધિત પક્ષના કોર્ડીનેટર તરીકે વરણી કરી છે.
ઓલ ઈન્ડિયા કાગ્રેસ સમિટ (એઆઈસીસી)ના મહાસચિવ જનાર્દન દ્રિવેદીએ આજે કહ્યું હતું કે, પક્ષ પ્રમુખ સોનીયા ગાંધીએ તાત્કાલીક અસરથી જયરામ રમેશની ચૂંટણી સંબંધી કોર્ડીનેટર તરીકેની નિમણુંક કરી છે.
ચાલુ સંસદના અંતિમદિને પક્ષ પ્રમુખ સોનીયા ગાંધીએ કહ્યું હતું કે, અમુક મંત્રીઓએ રાજીનામાંની ઓફર કરી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Different types of Bread Pakora recipes- બ્રેડ પકોડાના આ 5 વેરિઅન્ટ અદ્ભુત છે, વીકએન્ડ દરમિયાન ચોક્કસ ટ્રાય કરો.
bread pakora recipe- તમામ ભારતીય લોકોને બ્રેડ પકોડા ખૂબ જ ગમે છે, માત્ર એક કે બે નહીં પરંતુ ભારતમાં અનેક પ્રકારના બ્રેડ પકોડા પ્રખ્યાત છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
ઓફિસની સાથે તમારા બાળકના અભ્યાસને મેનેજ કરવા માટે આ 5 ટિપ્સ અનુસરો
Working parents and child study- કામકાજી માતાપિતા તરીકે, જીવન અને બાળકના ઉછેર વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર કેટલાક માતાપિતા નિરાશ થઈ જાય છે કે તેઓ તેમના બાળકો માટે સમય કાઢી શકતા નથી.
દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?
આ સિઝનમાં લોકો દહીંનું ખૂબ સેવન કરે છે, પરંતુ શું તમે તેને ખાવાની સાચી રીત જાણો છો? શું તમે જાણો છો કે તેને ખાંડ સાથે ખાવું જોઈએ કે મીઠું? ચાલો તમને જણાવીએ કે દહીં ખાવાની સાચી રીત કઈ છે.
વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.
વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.
World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો
આપણું શરીર આ પાંચ તત્વોનું બનેલું છે: પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ અને આકાશ. પૃથ્વી તત્વ પાંચ તત્વોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર
Varun Dhawan વર્તમાન દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં છે. એક બાજુ તે પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે તો બીજી બાજુ તે જલ્દી જ પિતા પણ બનવાનો છે. હવે તાજેતરમાં જ તેમની પત્ની નતાશા દલાલનો બેબી શાવર થયો જેની શાનદાર ઈનસાઈડ તસ્વીરો શાહિદ કપૂરની વાઈફ મીરા રાજપૂતે શેયર કરી છે.
ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં
સંતા - કાલે રાત્રે ટ્રેનમાં ઉઘ જ નથી આવી
જોક્સ- બીજી પણ એક બેસી શકે
જ્યારે તેની દુલ્હન ફેરાના દરમિયાન તેની નજીક બેઠી, ત્યારે તેણે કહ્યું,
'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ
'કલ્કિ 2898 એડી' નુ અમિતાભ બચ્ચનના પાત્ર પરથી પડદો ઉચકાય ગયો છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના અશ્વત્થામા લુકે સૌને હેરાન કરી દીધા છે. નાગ અશ્વિન દ્વારા લિખિત અને નિર્દિશિત ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં બિગ બી ઉપરાંત પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.
અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત
પંકજ ત્રિપાઠીના બનેવીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશ તિવારી તેની પત્ની સવિતા તિવારી સાથે બિહારના ગોપાલગંજથી ટેક્સ નંબર 44 ડી 2899 લઈને ચિતરંજન જઈ રહ્યા હતા.
લેટેસ્ટ સમાચાર
શિમલામાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર, FIR
રાજધાની શિમલામાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી મળી આવ્યો નથી
કન્નૌજમાં ટ્રક અને બસની ટક્કર, ચાર મુસાફરોના મોત, 21 ઘાયલ
Uttar pradesh- મંગળવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના થથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ગોરખપુરથી દિલ્હી જઈ રહેલી બસ ડિવાઈડર તોડીને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.
ફ્લાઈટમાં મહિલાએ કર્યુ કંઈક એવુ કે ભડક્યા લોકો, બોલ્યા તમને શરમ આવવી જોઈએ - જુઓ Video
આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે ફ્લાઈટમાં સત્તુ પીતી જોવા મળી રહી છે. મહિલાએ વીડિયોમાં જે વાતો બતાવી તે સાંભળીને લોકો તેના પર વરસી પડ્યા.
પ્પપાની માર્કશીટ મળી ગઈ... પાપા વાર વાર બોલતા હતા પાસ થઈ જા, દીકરાએ ગુસ્સાસામાં પિતાની 10મા ની માર્કશીટ વાયરલ કરી નાખી
Viral- સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું અને રસપ્રદ વાયરલ થાય છે. આ દિવસોમાં, જવાબ પત્રકો અને માર્કશીટ વાયરલ થવાનો ટ્રેન્ડ બની ગયો છે. હવે સોશિયલ મીડિયા પર ફરી એક માર્કશીટ વાયરલ થઈ રહી છે.
ટંકારામાં રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલઃ નાની મોટી વાતને દરગુજર કરજો, મોદીજીના હાથ મજબૂત કરજો
લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા. તેમણે રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું