શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

જાણો ચાર રાજ્યોના એક્ઝિટ પોલના આંકડા શુ કહે છે

ચાર રાજ્યોના એક્ઝિટ પોલમાં ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત બતાવાય રહી છે. જ્યારે ક દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીજેપીની ગેમ બગાડતી દેખાય રહી છે. જોઈએ ચાર રાજ્યોના એક્ઝિટ પોલના આંકડા શુ કહે છે.

દિલ્હી


સર્વે એજંસી ભાજપા કોંગ્રેસઆપ અન્ય
India Today-ORG 41 20 06 03
ABP-Nielsen 32 18 18 02
C Voter 29 21 16 04
Times Now 29 21 16 04

મધ્યપ્રદેશ

સર્વે અજંસી ભાજપા કોંગ્રેસ અન્ય
Times now - Today Chankya 161 62 07
India TV & C Voter 128 92 10
ABP-Nielsen 138 80 12
C Voter NSW 123-133 87-97 4-8

છત્તીસગઢ

સર્વે એજંસી ભાજપા કોંગ્રેસ અન્ય
India Today-ORG 53 33 4
CNN-IBN 45-55 32-40 1-7

રાજસ્થાન

સર્વે એજંસી ભાજપા કોંગ્રેસ અન્ય
C Voter NSW 125-135 43-53 14-20
India TV & C Voter 130 48 21