શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 4 જૂન 2009 (21:37 IST)

તમિલનાડુમાં છ સ્વાઈન ફ્લુ કેસ મળ્યા

તમિલનાડુમાં છ કેસ સ્વાઈન ફ્લૂના મળી આવ્યા છે. તમિલનાડુના કોયમ્બટૂર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આ 6 દર્દીઓની લોકોની સ્વાઈન ફ્લૂ માટે સારવાર ચાલી રહી છે.

હોસ્પિટલના ડીન ડો.વી કુમારને જણાવ્યુ કે દર્દીઓના લોહીના સેમ્પલ દિલ્હી ખાતેની મુખ્ય હોસ્પિટલમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

કુમારને જણાવ્યુ કે સ્વાઈન ફ્લુ જેવા લક્ષણો ધરાવતા બે દર્દીઓની સારવાર કરી રહેલ ટ્રેની ડોક્ટરના લોહીની તપાસ કરવામાં આવી હતી, જો તેમના લોહીમાં કોઈ સંક્રમીત જીવાણુ મળ્યા ન હતાં.