શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (16:42 IST)

દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં નજર આવશે આ ફિલ્મી હસ્તિયાં !

44 વર્ષની ઉમરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતા દેવેન્દ્ર ફડવવીસ શુક્રવારે શપથ ગ્રહણ કરશે. મોટા સ્તર થઈ રહેલા આ કાર્યક્ર્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,મોટા રાજનેતાઓ અને મંત્રિઓ સિવાય ફિલ્મી હસ્તિયો પણ આવશે. 
 
સૂત્રો મુજબ આ સમારોહમાં આમિરખાન ,સોનાક્ષી સિન્હા ,સલમાન ખાન અને રિતિક રોશન નજર આવશે.આ બધાને શપથ ગ્રહણ સમારોહમાં આવવાનો નિમંત્રણ  મળ્યું હતું જેને તેમને સ્વીકાર કરી લીધું છે. આ કર્યક્ર્મમાં ઘણા બીજા બોલીવુડ સ્ટારના આવવાની ઉમીદ કરાય છે.