શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 22 જુલાઈ 2014 (14:29 IST)

ભગવંત માને સંસદમાં કવિતા સંભળાવીને મોદીના 'અચ્છે દિન' ની મજાક ઉડાવી (જુઓ વીડિયો)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં વધતી મોંઘવારી અને વીજળી સમસ્યાઓ વચ્ચે  'અચ્છે દિન' ને લઈને વિપક્ષ સરકાર પર સતત વાક્કયુદ્ધ ચાલી રહ્યુ છે. પણ પહેલીવાર સાંસદ બનેલ આમ આદમી પાર્ટીના ભગવંત માને  'અચ્છે દિન'ના નારા પર વ્યંગ્ય કરતા સંસદમાં એક કવિતા સંભળાવી. 
 
સાંસદ ભગવંત માને આ વીડિયો યૂટ્યુબ પર નાખ્યો છે. જ્યારે તેમણે આ કવિતા વાંચી ત્યારે સદનમાં નાણાકીય મંત્રી અરુણ જેટલી પણ હાજર હતા. તેઓ ગંભીર મુદ્રામાં ચુપચાપ કવિતા સાંભળતા રહ્યા. સદન અધ્યક્ષની ખુરશી પર પ્રોફેસર કેવી થોમસ બેસ્યા હતા. સંગરૂરથી આપ સાંસદે પહેલા સામાન્ય બજેટ પર સવાલ ઉઠાવ્યો અને પછી આ કવિતા વાંચી. 
 
કવિતા કંઈક આ પ્રકારની હતી.  
 
પહલે કિરાયા બઢ઼ાયા રેલ કા
ફિર નંબર આયા તેલ કા
ખુદ હી દસ સાલ કરતે રહે નુક્તાચીની
આતે હી મહંગી કર દી ચીની
હર કોઈ સપને દિખાકર આમ આદમી કો ઠગ રહા હૈ
આમ આદમી કો અબ ડર ચીન સે નહીં, ચીની સે લગ રહા હૈ
 
દુનિયા મૂન પર, સરકાર હનીમૂન પર
પૂછ રહે પૂરે દેશ કે ચાયવાલે હૈં
મહંગાઈ કી વજહ સે ખાલી ચાય કે પ્યાલે હૈં
લોગોં કો તો બસ દો વક્ત કી રોટી કે લાલે હૈં
સરકાર જી બતા દીજિએ, અચ્છે દિન કબ આને વાલે હૈં?
 
હમારે દેશ કે લોગ બહુત હિમ્મતવાલે હૈં
જિન્હોંને ઇસ મહંગાઈ કે દૌર મેં ભી બચ્ચે પાલે હૈં
લૂટને વાલે જ્યાદા, બસ ગિનતી કે રખવાલે હૈં
પ્લીજ સરકાર જી બતા દીજિએ, અચ્છે દિન કબ આને વાલે હૈં?
 
મેરે સપને મેં કલ રાત બુલેટ ટ્રેન આઈ
મૈંને કહા જી બધાઈ હો બધાઈ
સુના હૈ તુમ મેરે દેશ આ રહી હો
દેશ મેં તરક્કી કી સ્પીડ બઢ઼ા રહી હો
બુલેટ ટ્રેન બોલી મેરા શિકવા કિસી ગાય યા ભૈંસ સે નહીં
મૈં બિજલી સે ચલતી હૂં, ગોબર ગૈસ સે નહીં
 
પ્રધાનમંત્રી કે ભાષણ લોગોં કો ખૂબ જંચે હૈં
વિદેશોં સે કાલા ધન વાપસ આને મેં 50 દિન બચે હૈં
હમ તો આમ આદમી પાર્ટી વાલે હૈં
હમને તો હર સરકાર સે ડંડે ખા લે હૈં
હમને તો સડ઼કોં ઔર પાર્લિયામેંટ મેં યે પૂછનેકે લિએ મોર્ચે સંભાલે હૈં
કિ બતાઇએ, અચ્છે દિન કબ આને વાલે હૈં?