બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 3 સપ્ટેમ્બર 2014 (11:20 IST)

મોદીની 100 દિવસની સરકારમાં મોદીના 20 મંત્ર

20 મે ના રોજ સંસદમાં મોદીને બીજેપીએ સર્વસંમત્તિથી પોતાનો નેતા પસંદ કર્યા. તેઓ પ્રધાનમંત્રી બન્યા અને હવે તેમની સરકાર 100 દિવસ પુરા કરી રહી છે. આ 100 દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને અનેક મંત્ર અપયા. આ મંત્રોમાં તેમના ઈરાદાની ઝલક જોવા મળે છે. પ્રધાનમંત્રી બન્યા પછી પોતાના વિવિધ ભાષણમાં આપેલ સો મંત્ર જેના ઉપરથી તેમનો દેશ માટે અને વિકાસને લઈને તેમના વિચાર પ્રગટ થાય છે.  
 
1. સૌનો સાથ સૌનો વિકાસ 
2. પ્રધાનમંત્રી નહી પ્રધાનસેવક 
3. બદલો મેરા ક્યા, મેરા ક્યા કી ધારણા 
4. ના ખાઉંગા ના ખાને દૂંગા 
5. મેક ઈન ઈંડિયા, મેડ ઈન ઈંડિયા 
6. ડેમોક્રેસી, ડેમોગ્રાફી ઔર ડિમાંડ 
7. જીરો ડિફેક્ટ જીરો ઈફેક્ટ 
8. હમારા સપના ડિઝિટલ ઈંડિયા 
9. સ્વસ્થ ભારત, સ્વસ્થ ભારત 
10.  બેટીયો કે સાથ બેટો કો ભી પૂછો 
11. પ્રકાશ પર્યાવરણ પર્યટન 
12. પર ડ્રોપ મોર ક્રોપ 
13. હરિત ક્રાંતિ કે બાદ નીલી ક્રાંતિ 
14. લૈબ ટૂ લેંડ 
15. સ્કૈમ ઈંડિયા નહી સ્કિલ ઈંડિયા 
16.  કેસર ક્રાંતિ 
17. સર્વિસ યાનિ સેવા 
18. પહાડ ભી કામ આયેગા - જવાની ભી કામ આયેગી 
19. દેશ કી ગતિ ટુરિઝમ 
20 ભાઈચારા 
 
મોદીએ અનેક અવસરો પર પોતાના આ મંત્ર વારંવાર યાદ અપાવ્યા છે. તેમણે સબકા સાથ સબકા વિકાસ જેવા નારા બનાવ્યા છે.