બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ઈન્દોર , સોમવાર, 24 માર્ચ 2008 (08:59 IST)

મોબાઈલ બેટરી ફાટવાથી એક ઘાયલ

ઈન્દોર. ખરગોન જીલ્લામાં સનાવદ પાસે ઘરમાં રમતા રમતા મોબાઈલની બેટરી ફાટવાથી એક કિશોર ઘાયલ થયો હતો. તેને ત્યાંની એમ.વાય. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હિળીનાં દિવસે વાહિદ ખાનનો પુત્ર શાહરૂખ એક જૂની બેટરીનાં તાર જોડીને રમી રહ્યો હતો. તેવામાં બેટરી ફાટવાથી કિશોરને ગંભીર ઈજા થઈ હતી અને તેનો ચેહેરો બળી ગયો હતો.