શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (17:54 IST)

તમારી સરકાર તમારા હાથમાં હોવી જોઈએ - મોદી

- તમારા આશીર્વાદથી આપણે આખા દેશમાંથી આ બીમારીને હટાવવામાં સફળ રહીશુ 
- જનતાને મદદ મળશે તો ભ્રષ્ટાચારની બીમારી હટાવવી મુશ્કેલ નથી
- ભ્રષ્ટાચારે આપણા દેશને બરબાદ કરી નાખ્યુ છે. કેટલાક લોકોના જીવનમાં ભ્રષ્ટાચર શિષ્ટાચાર બની ગયો છે. 
- આ બીમારીને આ દેશમાંથી કાઢવાની છે અને તેને કાઢી પણ શકાય છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવાથી અનેક લોકોને મુશ્કેલી થઈ શકે છે. 
- રોજગારની નવી શક્યતાઓ શોધવી પડશે 
- કૃષિ આધરિત ઉદ્યોગ શરૂ કરવા પડશે 
- વીજળી બચાવીને દેશભક્તિનો પરિચય આપો. તેનાથી પરિવાર અને દેશ બંનેને લાભ થશે. 
- પરિવરના લોકો મળીને નક્કી કરે કે દર મહિને વીજળીનો ખર્ચ ઓછો કરીશુ 
- શિક્ષક બાળકોને ઘરમા વીજળી બચાવવાની શિક્ષા આપે 
- આપણને વીજળીની ટેવ પડી ગઈ છે. તેથી પૂનમના ચંદ્રને પણ ભૂલી ગયા છીએ. 
- આપણે એક જ મંત્ર લઈને ચાલવાનુ છે અને તે છે વિકાસનો મંત્ર અને વિકાસ માટે વીજળી જરૂરી. 
- તમારી સરકાર તમારી હથેળી પર હશે 
- ગામડાના જીવનમાં ફેરફર લાવવાનો છે. 
- મોબાઈલ દ્વારા તમારી સરકાર તમારી હથેળીમાં હોવી જોઈએ. આ કામ મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી 
- ખેતર સુધી પાણી મોકલવાની વ્યવસ્થા હોવી જોઈએ. જો ખેડૂતને પાણી મળી જાય તો તે માટીમાંથી સોનુ ઉત્પાદિત કરી શકે છે. 
- આવનારા સમયમાં 24 કલાક વીજળી અપાવવા પર જોર રહેશે. 
- દેશમાં સોલર એનર્જી જાળ વીછાવવાની યોજના છે. 
- શહેરના કચરામાંથી પણ વીજળી બનાવીશુ. 
 

 
- વીજળીથી જ પાણીની સમસ્યા દૂર થશે 
- વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાને ક્યારેય ભૂલી શકતો નથી 
- ખેડૂતો માટે નવી યોજનાઓ શરૂ કરી 
- જન ધન યોજનાથી ખેડૂતોને લાભ થશે.  
- વિકાસ માટે વીજળી જરૂરી છે. 
- સાત ઘોડા દ્વારા ઉર્જાનો રથ ચાલી શકે છે 
- મોદીના કાર્યક્રમમાં ન આવ્યા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ 



આગળ જુઓ મોદી રાંચીમાં શુ બોલ્યા 
 



















ઝારખંડ મહત્વપુર્ણ સમયમાં પ્રવેશી રહ્યુ છે. હાલ ઝરખંડની વય 13-14 વર્ષ છે પણ રાજ્ય 18 વર્ષની વયે કેવુ હોય આ વિચારવાનો સમય રાજ્યની જનતા પાસે આવી ગયો છે. 
- મોબાઈલ પર આખી સરકારને લાવી શકાય છે 
- ખનીજ સંપત્તિમા રાજ્યોની રોયલ્ટી વધારી 
- હવે આપણી માતાઓને ગેસ સિલેંડરની રાહ નહી જોવી પડે.  જેવુ નળમાં પાણી આવે છે એ જ રીતે ઘર ઘરમાં ગેસ પહોંચાડવા માંગીએ છીએ. પૂરબના શહેરોમા6 પણ ગેસ પાઈપ લાઈન બિછાવાશે 
-જો આપણે દેશને વિકાસના માર્ગ પર લઈ જવા માંગીએ છીએ તો ભારત માતાને કોઈ પણ ભાગ દુર્બળ ન હોવો જોઈએ 
- જો  દિલ્હીની સરકારનુ સપનુ છે કે પૂર્વ હોય કે પશ્ચિમ ઉત્તર હોય કે દક્ષિણ બધા સ્થાન પર સંતુલિત વિકાસ થવો જોઈએ 
- અહી ઉત્તપન્ન થતી જ્યારે રાષ્ટ્રના બીજા ભાગમાં પહોંચશે તો ઝારખંડની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. 
- રાજ્યોની ઉપેક્ષા કરી ક્યારેય ભારતને આગળ નથી લઈ જઈ શકાતો 
- ભારત સરકાર બધા રાજ્યોના વિકાસમાં મદદરૂપ બનવા માંગે છે. સાથે ચાલવા માંગે છે.  
- અમારો વિશ્વાસ છે કે સૌ મળીને દેશને આગળ વધારવો છે 
- આપણે ઝારખંડની વર્તમાન સ્થિતિમાં હળી મળીને કામ કરવાનુ છે 
- અટલજીએ કર્ણપુર થર્મલ પાવર પ્રોજેક્ટનુ ઉદ્દઘાટન કર્યુ હતુ પણ આજે પણ એ એવુ ને એવુ જ પડ્યુ છે 
- 1500 કરોડના રોકાણથી આ વીજળી કારખાનુ બનશે. આનાથી ન ફક્ત ઝારખંડનુ અંધારુ હટશે પણ દેશના અન્ય ભાગનુ અંધારુ પણ હટશે 
- તમારા પ્રેનને વિકાસના માધ્યમથી વ્યાજ સહિત પરત કરવા માંગુ છુ 
- ઝારખંડમાં હિન્દુસ્તાનનુ સૌથી સમૃદ્ધ અને ખુશહાલ રાજ્ય બનાવવાની ક્ષમતા છે. 
- ઝારખંડ પાસે આપર કુદરતી સંપત્તિ છે  આ રાજ્ય ગુજરાતથી પણ આગળ જઈ શકે છે 
- બિરસ મુંડા રાજ્ય પાછળ રહેવ માટે જનમ્યુ નથી 
- ઝરખંડ આખા દેશનુ ભાગ્ય બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 
ઝારખંડથી જે પ્રેમ સમર્થન અને શક્તિ મળી છે હુ એ માટે લોકોનો આભાર માનુ છુ. 
- આ પહેલા કૈથલમાં મોદીના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી હડ્ડાની પણ હટિંગ થઈ હતી 
- પીએમે શાંત રહેવાનુ વચન આપ્યુ. 
- લોકોને મોદી મોદીના નારા લગાવ્યા 
- મોદીની હાજરીમાં મોદી મંચ પરથી બોલી રહ્યા હત. 
- મોદી સામે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ હટિંગ 
- તેજ વરસાદમં પલળતા મોદી મચ પર પહોંચ્યા 
- મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં પહોંચ્યા 
- અહીથે એમોદી નાગપુર જશે જ્યા તેઓ મેટ્રો સેવાનુ પણ ઉદ્દઘાટન કરશે 
- અહી પરિયોજના લગભગ 1600 કરોડ રૂપિયામા બનીને તૈયાર થઈ છે. 
- અહીથી 392 કિલોમીટર લાંબી ઉચ્ચ ક્ષમતા વાળી રાંચી-ધર્મજયગઢ-સિપત વિદ્યુત પ્રેષણ લાઈથી પહેલીવાર પૂર્વી ક્ષેત્રને પશ્ચિમી ક્ષેત્ર સાથે જોડવામાં આવશે. 
- પ્રધાનમંત્રી મોદી રાંચીના ધુર્વા વિસ્તારથી પ્રભાત તારા મેદાનમાં ઓનલાઈન બેડોમાં બનેલ 765 કિલો વોલ્ટ પાવર ગ્રિડના સબ સ્ટેશનને દેશને સમપ્રિત કરશે. 
- પ્રધાનમંત્રી પછી પ્રભાત તારા મેદાનમાં જ એક મોટી જનસભાને સંબોધિત કરશે 
- તેઓ વિવિધ કેન્દ્રીય યોજનાઓનુ ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. 
- મોદી લગભગ 11 વાગ્યે બિરસા મુંડા હવાઈ મથક પર પહોંચ્યા જ્યાથી હેલીકોપ્ટર દ્વારા લગભગ છ કિલોમીટર દૂર આવેલ ધુર્વાના પ્રભાત તારા મેદાનમાં પહોંચશે.