શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 22 જુલાઈ 2014 (17:03 IST)

શહેરની સરખામણીએ ગામડોમાં વધુ છે વર્કિંગ વુમન

શહેરની સરખામણીએ ગામડોમાં વધુ છે વર્કિંગ વુમન

ભારતીય અર્થવ્યવસ્થામાં ગામડાઓનું સવિશેષ મહત્વ રહેલું છે. હવે જે માહિતી પ્રાઅપ્ત થઈ છે તેમાં જાણવા મળે છે કામ કરતી શહેરની સરખામણીએ ગામડોમાં વધારે  છે. 
 
શહેરી વિસ્તારોમાં કામ કરતી મહિલાઓની સંખ્યા 14.7 ટકા છે જ્યારે ગામડાઓમાં 24.8 ટકા મહિલાઓ કામ કરે છે. પરંતુ બન્ને વિસ્તારોમાં તેમની કુલ સંખ્યા પુરૂષોની સરખામણીએ ઓછી છે. 
 
સ્ટીલ ,માઈલિંગ અને શ્રમ રાજ્યમંત્રી વિષ્ણુ દેવસાયે લોકસભામાં પુછાયેલા સવાલમાં લેખિત જવાબમાં એન એ એસ વર્ષ 2011-2012 આંકડા અનુસાર જણાવ્યું કે ગ્રામિણ વિસ્તારોમાં 54.3 ટ્કા પુરૂષોની સરખામણીએ મહિલાઓની કાર્યબળ ભાગીદારી 24.8 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં પુરૂષોની 54.6 ટકાના મુકાબલે માત્ર 14.7 ટકા મહિલાઓ કામ કરતી છે.