ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 3 જુલાઈ 2015 (15:30 IST)

હવે નહી થશે નંબર બદલવાની જરૂરત , આજેથી MNP સેવા પ્રાંરંભ

નવી દિલ્હી : દેશભરના મોબાઈલ ઉપભોક્તાઓને દૂરસંચાર કંપનિઓમી તરફથી રાહત મળી છે. લાંબા સમયથી માંગતી આ રાષ્ટ્રીય નંબર પોર્ટેબિલિટી સેવાને આજેથી ઉપભોકતઓ માટે પ્રારંભ કરી દીધા છે. આ સેવા પછી જુદા- જુદા કંપનિઓના મોબાઈલ સેવા મેળવતા ગ્રાહક એમના જૂનો મોબાઈલ નંબર જારી રાખી શકે છે. 
 
આ આ જ નહી પણ આ વિશે જણાવ્યું છે કે ઉપભોકતાઓને બીજા રાજ્યે અને સર્કિલમાં જવા પર પણ નંબર બદલવાની જરૂરત નથી. તે બીજી તરફ ઉપભોકતાઓથી સંકળાયેલા કસ્ટમર્સ પણ આ મુશ્કેલીઓથી મુક્તિ મેળવશે. અત્યારે જ એમએનપીને શરૂ કરી દીધા છે. આ દેશની ઘણી મોટી કંપનિઓ એયરટેલ , રિલાંયસજ એમ ટી એસ અને વોડાફોન દ્વારા દેશભરમાં શરૂ કરેલ છે. અત્યારે આ યોજના ઘણા સમય પહેલા શરૂ કરવા હતી પણ હવે આજથી આ પ્રારંભ થઈ ગઈ છે. આ યોજના પછી મોટા પાયે ઉપભોકતાઓ ને લાભ મળશે. ઉલીખનીય છે કે મોટા પાયે મોબાઈલ ઉપભોકતા મપોતાન મોબાઈલના ઉપયોગ કરે છે. એવા ઘણા ઉપભોકતા છે જેને મોબાઈલ નેંબર વરર્ષોથી ચાલી રહ્યા છે અને ઘણા ઉપભોક્તા એકથી વધારે મોબાઈલ કનેક્શન ધારક છે. એવા જૂના નંબરોની બદલમાં નવા નંબર યાદ રાખવાની દરેક કોઈ પણ મુશેકેલી હોય છે. જેના કારણે ઉપભોક્તા દ્વારા નંબર પોર્ટેબિલિટીની માંગ કરાવી હતી.