બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 23 એપ્રિલ 2015 (11:17 IST)

હવે નીચ અપરાધ માટે હવે 16 વર્ષનો બાળક પણ અપરાધી

સરકારે કિશોર સંબંધી કાયદામાં ફેરફાર કરતા નીચ અપરાધોમાં શામેલ 16 વર્ષથી વધુ વર્ષના બાળકોને વયસ્ક માનવાનો પ્રસ્તાવ કર્યો છે. અત્યાર સુધી 18 વર્ષ સુધી બાળકોને બાળ અપરાધી માનવામાં આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જઘન્ય અપરાધોમાં જોડાયેલ કિશોરો પર વયસ્કો માટે નિર્ધારિત કાયદા હેઠળ કેસ ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે તેને લઈને કેટલક વિવાદ પણ છે.