શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી પંચાંગ
Written By
Last Modified: બુધવાર, 15 ઑક્ટોબર 2014 (10:02 IST)

આજનુ પંચાગ

પંચાગ  તા. 15-10-2014, બુધવાર
 
આસોવદ સાતમ- કરાષ્ટમી ડાકોર- રણછોડરાય
ભગવાનની ષોડશોપચાર પૂજા
 
દિવસના ચોઘડિયા  લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયાઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
 
અમદાવાદ સૂર્યોદય :  6 ક. 37 મિ.  સૂર્યાસ્ત  18 ક. 13 મિ.
સૂરત સૂર્યોદયઃ 6 ક. 35 મિ.  સૂર્યાસ્ત  18 ક. 14 મિ.
મુંબઇ સૂર્યોદય   6 ક. 33 મિ.  સૂર્યાસ્ત  18 ક. 15 મિ.
નવકારસી સમય : (અ) 7 ક. 25 મિ.  (સૂ) 7 ક. 23 મિ. (મું) 7 ક. 21 મિ.
જન્મરાશિઃ આજે રાત્રે 4 ક. 08 મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
 
નક્ષત્ર ઃ આદ્રા સવારના 8 ક. 19 મિ. સુધી પછી પુનર્વસુ.
ગોચર ગ્રહ: સૂર્ય- કન્યા (ચિ.) મંગળ- વૃશ્ચિક, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- કન્યા, શનિ- તુલા, રાહુ- કન્યા કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો- ધન ચંદ્ર- રાત્રે 4 ક. 08 મિ. સુધી મિથુન પછી કર્ક.
વિક્રમસંવત : 2070 વિશ્વાવસું સં. શાકે : 1936, જય સંવત્સર, જૈનવીર સંવત- 2540
દક્ષિણાયન શરદ ઋતુ  રાષ્ટ્રીય દિનાંક  આસો/23
માસ- તિથિ-વાર : આસોવદ સાતમ બુધવાર
- કાલાષ્ટમી. કરાષ્ટમી.
- ડાકોર- રણછોડરાય ભગવાનની સોડશોપચાર પૂજા.