શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી પંચાંગ
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (11:03 IST)

ગુજરાતી પંચાગ - આજનુ પંચાગ

માહ સુદ સાતમ - રથ  સપ્તમી.
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય  7:15 મિ. સૂર્યાસ્ત : 6:28 મિ.
સૂરત સૂર્યોદય : 7:15 મિ. સૂર્યાસ્ત : 6:28 મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની રાત્રે 8.02  મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર (શ્રવણ) મંગળ-મીન, બુધ-મકરમાં 13-18થી ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર- મેષ
હર્ષલ (યુરેનસ), મીન-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 10-30 થી 12-00 મિ. 
વિક્રમ સંવત : 2073 સં. શાકે : 1938, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : 2543 ઉત્તરાયણ શિશિરઋતુ / રાષ્ટ્રિય દિનાંક : માઘ/ 14/ વ્રજ માસ: માઘ
માસ-તિથિ-વાર : માહ સુદ સાતમ શુક્રવાર
- બુધ મકરમાં 13-18થી
- રથ આરોગ્ય વિધાન સપ્તમી.
- અનાજના ભાવ સમાન રહે.
- સુખ દુ:ખ સરખા રહે.
- અફીણના ભાવ વધે.