- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી સાહિત્ય
» - ગુજરાતી કાવ્ય
આવો ફરી દીવા પ્રગટાવીએ
-
અટલ બિહારી વાજપેયી ભરી બપોરે અંધારુ,સૂરજ પડછાયાથી હાર્યુ,અંતરતમનો પ્રેમ નીચોડીબુઝાયેલી વાટ સળગાવીઆવો ફરી દીવા પ્રગટાવીએઅમે પડાવને સમજ્યા મંઝીલલક્ષ્ય થયુ આઁખોથી દૂર વર્તમાનના મોહજાળમાંઆવનારી કાલ ન ભૂલાયઆવો ફરી દીવા પ્રગટાવીએઆહુતિ બાકી, યશ અધૂરો,સગાંઓના વિધ્નોએ ઘેર્યોછેલ્લે જયનું હથિયાર બનાવાનવ દધીચિંના હાંડકાં ગાળ્યાઆવો ફરી દીવા પ્રગટાવીએભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ