નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (14:11 IST)

Widgets Magazine


સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 9મીએ સાંજે ઉદ્દઘાટન કરશે. ઉપરાંત નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે. સાયન્સ સિટીના અંદરના એક માર્ગને નોબેલ લોરેટ્સનું નામ આપીને નોબેલ વિજેતાઓનું સન્માન કરાશે તેમ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું હતું.  નોબેલ લોરેટ્સને સાંભળવા માટે 500 જેટલા વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાશે. જેમાં નવ નોબેલ લોરેટ્સ આવશે. નોબેલ એક્ઝિબિશન તા. 9મી જાન્યુઆરીથી તા. 12મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જોવા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ, અવકાશ, વિજ્ઞાન, સમુદ્ર જેવી થીમ પર ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રસંગે તા. 10મીએ મહાત્મા મંદિરમાં નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ વર્ષની કચ્છની બાળાએ લંડનમાં કેન્સરગ્રસ્ત બાળા માટે વાળ દાન કર્યાં

સંબંધ અને લાગણી શું કહેવાય તે આજે મોટેરાઓ પણ નથી સમજી શકતા ત્યારે મુળ કચ્છની તથા લંડન ...

news

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પ્રવેશી રહેલો હાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુઃખાવો બનશે?

ડિસેમ્બર-2017માં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ભાજપની વિજયકૂચને જારી રાખવા માટે ખુદ ...

news

ક્રિસમસ બાદ કચ્છની મોટાભાગની હોટલો અને ગેસ્ટહાઉસ ફૂલ થયાં, પ્રવાસીઓનો ઘસારો વધ્યો

ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસીઓ નાતાલ કે ૩૧ ડિસેમ્બરની રજાઓમાં ફરવા માટે સામાન્ય રીતે ...

news

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી: અત્યાર સુઘીની અપડેટ

અમદાવાદના ધામતવાન ગામે ચૂંટણીનો મામલો ગરમાયો છે. ધામતવાનના સરપંચના પુત્ર નિમેશ ઠાકોરે ...

Widgets Magazine