મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 28 મે 2015 (11:06 IST)

GSEB 12 સાયંસ પરિણામ જોવા ક્લિક કરો

ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી એજ્યુકેશન બોર્ડ 12 સાયન્સનું પરિણામ આજે 28 મે ના રોજ સવારે 9 વાગ્યે જાહેર થઈ ગયુ છે. 
 
આ વર્ષે 11 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ 12 ધોરણની પરિક્ષા આપી હતી. 
 
વિદ્યાર્થીઓ પોતાનુ પરિણામ જોવા નીચેની વેબસાઈટ પર પોતાનો રોલ નંબર અને જન્મ સ્થળ નાખીને પોતાનુ પરિણામ જોઈ શકે છે. 
 
વિદ્યાર્થીઓ પોતાનુ પરિણામ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ http://www.gseb.org//  પર જોઈ શકે છે.