શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર. , ગુરુવાર, 28 મે 2015 (11:23 IST)

ધોરણ 12ના સાયંસ પ્રવાહનું 86.10 ટકા પરિણામ જાહેર, ગોંડલ સેન્ટર ટોપ પર

ઘોરણ 12 સાયન્સ પ્રવાહનું 86.10 ટકા પરિણામ જાહેર થયુ છે. અહી અમે પરિણામના મુખ્ય બિંદુઓ જણાવી રહ્યા છીએ. 
 
- રાજ્યમાં સૌથી ઉંચા પરિણામ 99.73 સાથે ગોંડલ સેન્ટર ટોપ પર 
-21.99 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુર સેન્ટરનું 
- રાજકોટ જીલ્લો 96.04 ટકા સાથે ટોપ પર 
- વિદ્યાર્થીનીઓએ 86.76 ટકા સાથે બાજી મારી 
- 100 ટકા રીઝલ્ટ મેળવતી 215 શાળા 
- 9 શાળામાં 10 ટકાથી ઓછુ રીઝલ્ટ 
- A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર 427 ઉમેદવાર 
- A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર 4008 ઉમેદવાર 
- અંગ્રેજી માધ્યમની સ્કુલોનું રીઝલ્ટ 93.76 ટકા 
- ગુજરાતી માધ્યમની શાળાનું રીઝલ્ટ 84.80 ટકા 
- ડીઝરન્ટલી એબલ 142 વિદ્યાર્થીઓ પાસ થયા 
- ગેરરીતીના 142 કેસો સામે આવ્યા છે અને તેમના પરિણામો રીઝર્વ રાખ્યા છે.  

પરિણામ જોવા ગુજરાત બોર્ડની વેબસાઈટ  http://www.gseb.org//  પર ક્લિક કરો