સંગીત થેરાપી, વાંસળીના સૂરથી ઓછું દૂધ આપતી ગાય વધૂ દૂધ આપવા માંડી

શનિવાર, 7 જાન્યુઆરી 2017 (11:40 IST)

Widgets Magazine
cow music


સંગીત એ દરેક જીવનું મન પ્રફુલ્લિત કરે છે. ઘણીવાર જે મોટા મોટા તબીબો ન કરી તે જાદુ સંગીત કરી શકે છે તેવા અનેક પુરાવાઓ છે. જેને મેડિકલ ભાષામાં મ્યૂઝિક થેરાપી કહેવાય છે.ભરૂચ પાંજરાપોળ ખાતે પુત્રની જુગલ જોડીએ વાંસળીના સૂરો દ્વારા ગાયને સારવાર આપી હતી. ગાયો પણ વાંસળીના સૂરોમાં જાને મગ્ન બની ગઈ હતી. નડિયાદના પિતા-પુત્રની જુગલ જોડી વાંસળીના સૂરો રેલાવી ગાયોની સારવાર કરી રહી છે. નડિયાદ ખાતે રહેતા નરેશભાઈ ઠક્કર અને તેમનો પુત્ર કરણ છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાતમાં ગાયોને વાંસળી થકી નિઃશુલ્ક સારવાર આપી સેવા કાર્ય કરી રહ્યા છે. આ જુગલ જોડી ભરૂચ પાંજરાપોળ ખાતે આવી હતી. અહીં મૂકાયેલી ગાયોને વાંસળીના સૂરો સંભળાવી તેઓની સારવાર કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયોને વાંસળીના સુર રેલાવી મગ્ન કરી દેતા હતા અને ગાય વાંસળીના અવાજથી ઝૂમી ઉઠતી હતી. ત્યારે આ પિતા પુત્રની જુગલ જોડીનું માનવું છે કે વાંસળીનો અવાજ સાંભળી જે ગાયો ઓછું દૂધ આપતી હોય અથવા તો અસ્વસ્થ હોયુ તે સાજી થઇ જાય છે. આવા અનેક કિસ્સાઓ તેમણે અનુભવ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર જ મોડર્ન ફાઇવસ્ટાર હોટલ બનશે, આકાર બિલિપત્ર જેવો રહેશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર અને સોલ્ટ પાન જેવા મહત્વના ...

news

અમદાવાદમાં ઉત્સવો, ફ્લાવર શોની સાથે કાઈટ ફેસ્ટિવલની પણ મજા(જુઓ ફોટા)

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શૉ નો શુભારંભ કરાવ્યો હતો. અહીં 1 લાખ ચો.મીટર ...

news

૫૦ હજાર કિલો લોટ,૬૦ હજાર કિલો બટેટા: ખોડલધામમાં ૧ કલાકમાં જમી શકશે સવા બે લાખ લોકો

આગામી તારીખ ૧૭ થી ૨૦ રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના ખોડલ માતાજીના મંદિરના ...

news

વાઈબ્રન્ટ ગુજરાતમાં નેતાઓને અંગ્રેજી ભાષા હેરાન કરશે. મોટા ભાગના મંત્રીઓને અંગ્રેજી નથી આવડતું

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રૃપાણી ...

Widgets Magazine