ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (08:07 IST)

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અપડેટ - ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષ તરફથી દાવા - તેમના સમર્થિત ઉમેદવારો જીત્યાં છે

રાજ્યની 8624 ગ્રામ પંચાયતોની મંગળવારે યોજાયેલી ચૂંટણીનું કુલ મતદાન 80.12 ટકા જેટલું ઉંચુ નોંધાયા બાદ હવે મતગણતરીને લઈને ભારે ઉત્તેજનાના પ્રવર્તી રહી છે. સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના નાયબ મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની 10,279 ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ તેમજ કેટલીક ગ્રામ પંચાયતો અંશત બિનહરીફ જાહેર થયા બાદ 8,624 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ આજે છે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં રેકોર્ડ ઉંચુ મતદાન થયું હતું. મતદાનની ટકાવારી 80.12 ટકા નોંધાઈ હતી. છુટાછવાયા બનાવોને બાદ કરતા મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. કુલ 252 સ્થળ પર, 1643 હોલમાં, 4200 ટેબલ પર 17347 સ્ટાફ દ્વારા આજે મતગણતરી હાથ ઘરાયું છે. ગત ચૂંટણીમાં 77 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર રીતે જાહેર કર્યા મુજબ કુલ 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જેમાંથી 1,325 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે જેથી  8,624 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું હતું. ચૂંટણીને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત  હતો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમવાર મતદારો નોટાનો ઉપયોગ કર્યો હતો. સરપંચના હોદ્દા પર 26,813 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,20,936 ઉમેદવારો મેદાનમાં હતા. 

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષ તરફથી દાવા રજૂ કરવામાં આવ્યાં હતાં કે તેમના સમર્થિત ઉમેદવારો જીત્યાં છે. કોંગ્રેસે લોકોએ તેમને જનસમર્થન મળ્યું હોવાનું તો ભાજપે નોટબંધીના નિર્ણયને લોકોએ વધાવ્યો હોવાની પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સાંજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી ગ્રામપંચાયત ચૂંટણી પરિણામો સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું કે આજના પરિણામ કોંગ્રેસ તરફી,, વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને જાકારો આપનાર, મોદી વિરુદ્ધ રાહુલની લડાઇમાં રાહુલને જવ્લંત વિજય આફનાર, મસલ અને મનીપાવર લગાવ્યા પછી પણ ભાજપની કારમી હાર સમાન છે. સોલંકીએ  જનઆશીર્વાદ માટે જનતાનો આભાર માનતાં કહ્યું કે ગુજરાતની આ મિની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી જનતાએ કોંગ્રેસને પ્રતિસાદ આપ્યો છે અને ગુજરાતમાં ગ્રામીણ વિકાસની ઉપેક્ષા અને ભ્રષ્ટાચાર સામેનું પરિણામ આવ્યું છે.
- ભાજપાના કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે
- ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહારો, કહ્યું – વીસ વર્ષથી અવિરત રાજ્યભરમાં ભાજપાનું નેતૃત્વ રહ્યું છે, પ્રજા કૉંગ્રેસના ભ્રષ્ટાચારોને ભૂલી નથી. કેશુભાઈ હોય કે નરેન્દ્રભાઈ કે પછી આનંદીબહેન તમામના નેતૃત્વમાં વિકાસના કામો થયા છે
ગ્રામ પંચાયતની ચૂંટણી લાઈવ અપડેટ
મધ્ય ગુજરાતના પરિણામ 
 
- મોરવાહડફમાં કડાદરા ગામે જશીબેન બામણીયા સરપંચ તરીકે વિજેતા
- ખાનપુરમાં શારદાબેન સરપંચ તરીકે વિજેતા
- ચોપડામાં લીલાબેન સરપંચ તરીકે વિજેતા
- વાડોદરમાં સુરેખાબેન અજયકુમાર રાવલ વિજેતા
- વડોદરાઃવાઘોડિયા તાલુકાની 41 ગ્રામપંચાયતોમાં 10 ના પરિણામ જાહેર
-  ચિપરમાં સરપંચ તરીકે હસમુખભાઈ વિજેતા જાહેર
-  અલવા ગામે સરપંચ પદે રાજુભાઈ વસાવા વિજેતા
- બોલિન્દ્રા ગામે શંકુતલા બેન ચૌહાણ વિજેતા
- લિલોરામાં શૈહનાજબેન પટેલ વિજેતા
- કરમલિયા ગામમાં સરપંચ પદે નગીનભાઈ વિજેતા જાહેર
- સાકરીયા રેણુકાબેન પટેલ વિજેતા જાહેર
-  વેજલપુરમાં સરપંચ પદે પ્રભાતસિંહ પડિયાર વિજેતા
- વેરપુરમાં સરપંચ પદે ગોપાલભાઈ નાયક વિજેતા
- હનુમાનપુરામાં સરપંચ પદે સરોજબેન ઠાકર વિજેતા
-  ગોડાદરામાં સરપંચ પદે જગદીશ પરમાર વિજેતા
- જામકંડોરણામાં વિમલનગરમાં અસ્મિતાબેન સરપંચ તરીકે વિજેતા
- અડવાણ ગામે સરપંચ પદે ભગીરથસિંહ જાડેજા વિજયી
-  ઝાંઝડીયા ગામે સરપંચ પદે વર્ષાબેન વિજેતા
- રાજપરામાં સરપંચ પદે હેમલત્તાબેન સાવલીયા વિજેતા
-  રોજકુવા ગામમાં સોમભાઈ રતનભાઈ રાઠવા સરપંચ પદે વિજેતા
- દાહોદઃફતેપુરાના પટીસરા ગામે સરપંચ પદે સુર્યાબેન મછાર વિજયી
- દેવગઢ બારીયાના માંડવ ગામે સરપંચ પદે રમીલાબેન કોળીનો વિજય
- દેવગઢ બારીયાના અભલોડ ગામે સરપંચ પદે સાગુબેન બારીયા વિજયી
-  દેવીરામપુરા ગામે સરપંચ પદે જેતાભાઈ નાયક વિજયી
- ફતેપુરાના પાટવેલ ગામે સરપંચ પદે રામાભાઈનો વિજય
-  પંચમહાલઃખાખરીઆ ગામમાં સરપંચ પદે લક્ષ્મીબેન સંદીપભાઈ રાઠવા વિજેતા
-  નાથપૂરી ગામમાં સરપંચ પદે ફતેસિંગભાઈ વદેસિંગભાઈ નાયક વિજયી
- પંચમહાલઃઉચેટ ગામમાં સરપંચ પદે પ્રકાશબા જ્યોતિન્દ્ર સિંહ રાણા વિજેતા
- દાહોદ:દેવગઢ બારીયાના દેવીરામપુરા ગામમાં સરપંચ પદે જેતાભાઈ નાયક વિજયી
- પંચમહાલછઉંઢવણ ગામમાં સરપંચ પદે મધુબેન નાયક વિજેતા
- આણંદઃદાદપુરા ગામે મુકેશ પરમાર સરપંચ પદે વિજેતા
- ગોરવા ગામે મહીપત ડાભી સરપંચ પદે વિજેતા
-  મોટીશેરડી ગામે જગદીશ મકવાણા સરપંચ પદે વિજેતા
 
ખંભાત
- ખટનાલ ગામે અશ્વિન પરમાર સરપંચ પદે વિજેતા
-  બાજીપુરા ગામે સુમિત્રા મકવાણા સરપંચ પદે વિજેતા
-  પાંદડા ગામે બહાદુરસિંહ ધુમાડા સરપંચ પદે વિજેતા
- નાનકલોદરા ગામે હિતેશ પટેલ સરપંચ પદે વિજેતા
 
 પેટલાદ
- રવિપુરા ગામે રંજનબેન પરમાર સરપંચ પદે વિજેતા
-  પોરડા ગામે નિલેશ દવે સરપંચ પદે વિજેતા
-  સિમરડા ગામે કોકિલાબેન ઠાકોર સરપંચ પદે વિજેતા
- પંચમહાલઃગોધરાના વાવડી ખુર્દ ગામે બાભુભાઈ ભુરિયા સરપંચ પદે વિજેતા
- આણંદઃદાદપુરા ગામે મુકેશભાઈ પરમાર વિજયી
- દાહોદઃદેવગઢ બારીયાના દેવીરામપુરા ગામમાં સરપંચ પદે જેતાભાઈ નાયક વિજય
- દાહોદઃટાંડા ગામે દીતાભાઈ રૂમાલભાઈ વછારની સરપંચ પદે વિજેતા
-  ગરબાડાના પાટીયામાં અનુબેન ભુરીયા વિજેતા
- ડાંગરડામાં નિેલેષભાઈ મુનિયા વિજેતા
-  બોડિયાળામાં પાર્સિગબાઈ બચુભાઈ વિજેતા
- દાંડીમાં અંતિમાબેન વિજેતા
- શારદામાં સોનલબેન અરવિંદભાઈ વિજેતા
-  છાસિયામાં હંસાબેન સુવર વિજેતા
-  ફતેપુરાઃ ઈગલામાં વનિતાબેન કટારા સરપંચ તરીકે વિજેતા જાહેર
-  પંચમહાલઃખાખરીઆ ગામમાં સરપંચ પદે લક્ષ્મીબેન રાઠવા વિજેતા
- નાથપૂરી ગામમાં સરપંચ પદે ફતેસિંગભાઈ નાયક વિજેતા
-  ગારીયાધારઃસુરનગર સરપંચ હીરાબાન દામજીભાઈ માંગુકીયા સરપંચ તરીકે વિજેતા
-  પાંચ સોબરામાં અશોકભાઈ કાનજીભાઈ વિજેતા
- ડમરાડામાં ભરતભાઈ મકવાણા વિજેતા

-  પીપળીયાના મોહનભાઈ ખોડાભાઈને વિજેતા જાહેર કરાયા
-  ઉજડા ગામના લક્ષ્મીબેન પરમારને વિજેતા જાહેર કરાયા
- મોરબીઃલખધીપુર ગ્રામ પંચાયતમાં જગદીશભાઈ જાદવ સરપંચ પદે વિજેતા
- કેરાળા ગ્રામ પંચાયતમાં નીલેષભાઈ વિરપરીયા સરપંચ પદે વિજેતા
- પોરબંદરના આમ્બારાબા ગામમાં સરપંચ પદે પ્રતાપ ઓડેદરા વિજય
- બેલા ગામે સુરેશભાઈ માતાસણા સરપંચ પદે વિજેતા
-  ડીટી માંડલ ગામે જિજ્ઞાસાબેન સોલંકી સરપંચ પદે વિજેતા
-  નાના સીજડિયામાં ફિરોજભાઈ સંધી સરપંચ પદે વિજેતા
- પોરબંદરના શ્રીનગર ગામમાં સરપં ચપદે કિરણ બા જેઠવાનો વિજય
 
-  મોરબીઃકણકોર ગામે નઝીરુદ્દીન વકાલિયા સરપંચ પદે વિજેતા
-  ખાનપર ગામમાં ખંતીરભાઈ ભીમાણી સરપંચ પદે વિજેતા
- ખોખરા ગામમાં હંસાબેન સૂરેલા સરપંચ પદે વિજેતા
-  મોરબીના જૂનાસાદૂળકા ગામે બે ઉમેદવારો વચ્ચે પડી ટાઈ
-  ચિઠ્ઠી ઉછાળતાં રાજેન્દ્રસિંહ ઝાલા થયા વિજેતા
- હારેલા ઉમેદવાર હાર સ્વીકાર કરવા તૈયાર નહીં
- કાગળમાં સહી કર્યા વગર નિકળી ગયા
-  રાજકોટઃકોટડાસાંગાણીના પીપલાણા ગામમાં સરપંચ પદે મણીબેન કુકડીયા વિજયી
-  ચાંપાબેડા ગામમાં સરપંચ પદે નરેન્દ્રસિંહ જાડેજાનો વિજય
- ભાડુઈ ગામમાં સરપંચ પદે ભીખુભાઈ ચાવડા વિજયી
-  દેતડીયા ગામમાં સરપંચ પદે વિજયભાઇ વાળાનો વિજય
-  રાજગઢ ગામમાં સરપંચ પદે સુરેશભાઈ ઘેલાણી વિજયી
-  કોટડાસાંગાણીના કાલંભડી ગામમાં સરપંચ પદે વર્ષાબેન વરણનો વિજય
-  પોરબંદરઃરાણાવાવના દૈયર ગામમાં સરપંચ પદે ભીખનભાઈ કાનગડ વિજય
- કુતિયાણાના હેલાબેલી ગામમાં સરપંચ પદે કાંતિભાઈ રાઠોડ વિજય
-  કુતિયાણાના ધરસણ ગામમાં સરપંચ પદે લિરીબેન ઓડેદરા વિજય
-  ભાવનગરઃ વલભીપુરના કંથારીયા ગામે ભાવેશ સોલંકીનો વિજય
 
- મોડાસાના ખડોદા ગામમાં સરપંચ પદે રમેશભાઈ રાઠોડ વિજય
-  ભિલોડાના દેવની મોરી ગામમાં સરપંચ પદે જયંતિભાઈ પારધી વિજય
-  ભિલોડાના મોટા સામેરા ગામમાં સરપંચ પદે મહેશભાઈ સુવેરા વિજય
-  ડીસાના સોયલા ગામમાં સરપંચ પદે સમડાબેન દલિતનો વિજય
-  ડીસાના લક્ષ્મીપુરામાં સરપંચ પદે નેમાજી લુણેશ વિજયી
-  ડીસાના ઢેઢાલ ગામમાં સરપંચ પદે સુરજબેનનો રબારી વિજય
-  ડીસાના બુરાલ ગામમાં સરપંચ પદે હરપાલસિંહ સોલંકી વિજયી
-  ડીસાના ધાનપુર ગામમાં સરપંચ પદે મગનભાઈ જોટાણાનો વિજય
- સરસ્વતીઃદારૂસણમાં નર્મદાબેન સરપંચ તરીકે 450 મતેથી વિજેતા જાહેર
- રાધનપુરના ગુલાબપુરા ગામમાં સરપંચ પદે પવાભાઇ દેસાઈ વિજયી
-  પાટણઃ પકુતરા ગ્રામપંચાયતમાં દિવાભાઈ વિજેતા
-  ભિલોડાના નારણપુર-નરસોલી ગામમાં સરપંચ પદે પુષ્પાબેન ખરાડી વિજય
- ભિલોડાના વાંકાટીમ્બા ગામમાં સરપંચ પદે મંજુલાબેન ડામોર વિજય
- બાયડના ભુખેલ ગામમાં સરપંચ પદે નીતાબેન પંડ્યા વિજય
-  બાયડના દહેગામડા ગામમાં સરપંચ પદે નયનાબેન ખાંટ વિજય
-  બાયડના માનુજીના મુવાડામાં સરપંચ પદે દીપકસિંહ ચૌહાણ વિજય
-  બાયડના માધવકંપા ગામમાં સરપંચ પદે બિહારીભાઇ પટેલ વિજય
- મેઘરજના રાયવાળા ગામમાં સરપંચ પદે રમણભાઈ ડામોર વિજય
- મેઘરજના ધાંધિયા ગામમાં સરપંચ પદે કમલેશભાઈ અસારી વિજય
-  મેઘરજના ઇપલોડા ગામમાં સરપંચ પદે પ્રેમિલાબેન ચૌહાણ વિજય
- માલપુરના મંગલપુર ગામમાં સરપંચ પદે કાળુભાઇ પટેલ વિજય
- માલપુરના જીતપુર ગામમાં સરપંચ પદે અનિતાબેન પટેલ વિજય
-  માલપુરના વાવડી ગામમાં સરપંચ પદે કાળાભાઇ દલાભાઈ વિજય
-  રાધનપુરના કોલાપુર ગામમાં સરપંચ પદે સુંડાભાઇ ઠાકોર વિજય
-  પાટણ:રાધનપુરના અરજણસર ગામમાં વોર્ડ-4માં સભ્યોમાં પડી ટાઇ
- બનં ઉમેદવારો ને 96-96 વોટ મળતા પરિણામ રખાયું પેન્ડિંગ
- રાધનપુરના ગુલાબપુરા ગામમાં સરપંચ પદે પવાભાઇ દેસાઈ વિજય

 
– અમરેલી- હુલરિયાઃ હરિભાઈ શામજીભાઈ ચૌહાણ
– અમરેલી- બગસરાઃ પ્રવીણભાઈ સાવલીયા
– ગાંધીનગર- તારાપુરઃ હિતેષ બારોટ
– જૂનાગઢ- મેવાસાઃ નિર્મલાબેન મકવાણા
– રાજકોટ-કાલિકાનગરઃ પ્રાણજીવન કોટડિયા
– પાટણ-ગજાઃ નરેન્દ્રભાઈ વેલજીભાઈ પટેલ
– સુરત- ઓલપાડ તાલુકાનું સોદામીઠાઃ પૃથ્વીરાજ ઠાકોર
– ખાંભા-રાણીગપરાઃ ભાવનાબેન હિંમતભાઈ કાપડિયા
– ખાંભા-રાણીગપરાઃ ભાવનાબેન હિંમતભાઈ કાપડિયા
– બનાસકાંઠા- દાંતા તાલુકાનું રૂપવાસઃ શાંતાબેન કોદરવી
– દાહોદ- તરવાડીયા ભાઉઃ રમેશભાઈ નેવાભાઈ ભાભોર
– નવસારી- દાંતેજઃ હિરલબેન પટેલ
– નવસારી- જલાલપોર તાલુકાનું કુચેદઃ નટુભાઈ ધીરુભાઈ મૈસુરીયા
– વડોદરાઃ ઝવેરીપુરાઃ મહેશભાઈ ચૌહાણ
– પોરબંદર- નટવરનગરઃ ધાનીબેન ઝાંઝા ઓડેદરા
– રાણાવાવ- કેરાળાઃ વિજય છગન ઓડેદરા
– નર્મદા-નાંદોદનું કોઠારા- ગિરીશ બારીયા
– પોરબંદર- કુતીયાણાનું દાદુકાઃ મેરામણ હુદલ

– મોરબી: તરઘરી- ભાવેશભાઈ સુવારીયા
– મોરબીઃ ખીરઇ- મહંમમિયા પાદરી
– નવસારી-કછોલઃ ભાવનાબેન રાઠોડ
– અંકલેશ્વર- હજાતઃ શ્વેતાબહેન વસાવા
– ડીસા- સૉંયલાઃ સમતાબેન મહેશભાઈ હડિયોલ
– ડીસા- જાવલઃ ડામરાભાઈ વજાભાઈ પટેલ
– પોરબંદર-કુતીયાણા-ધ્રુવાળાઃ કેશુ એભા બાપોદરા
– પોરબંદર- રાણાવાવ- આસ્યાપાટઃ ભૂરા સરમણ
– બોટાદ :ગઢડાના મેઘવડીયા ગામે સરપંચ તરીકે ભાજપના આગેવાન ઉદેશીભાઈ ૧૦૦ મતે વિજય થયા
– બોટાદ :ગઢડાના રાજપીપળા મા સરપંચ તરીકે કંચનબેન ડુગરાણી ૨૮૨ મતે વિજય
– કચ્છ ભુજ તાલુકા ના ખારી માં હીરા બુધ્ધા હરિજન સરપંચ તરીકે વિજેતા
– અમરેલી લાઠી તાલુકાના કરકોલીયા ગામમાં ભગવાનભાઇ ડેર સરપંચ તરીકે વિજેતા
– વડોદરાના સાવલી તાલુકો વીસનગર ગામમાં રામાભાઇ ખોડાભાઇ પરમાર સરપંચ તરીકે વિજેતા
– પોરબંદર જીલ્લો, પોરબંદર તાલુકો, કેશવ ગામ ગૌરીબેન શિંગરખીયા વિજેતા સરપંચ
– સુરત- કામરેજ તાલુકા ના સાંમપુરા ગામ ના સરપંચ ના ઉમેદ વારમાં ટાઈ થતા સિકો ઉછારી સાંમપુરા ગામ ના સરપંચ ના ઉમેદવાર મગન ભાઈ ને વિજેતા જાહેર કર્યા
– મોરબી જિલ્લા ના માળીયા મિયાણા તાલુકા ના માણાબા ગ્રામ પંચાયત વિઠ્ઠલભાઈ ડોસાભાઇ પ્રજાપતી સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ ઉમરાલા ગામ ગીતા બેન રણજિત વાલા સરપંચ વિજેતા
– દાંતા તાલુકાના મહુડી ગામ ના જવાજી મણકાજી પરમાર સરપંચ તરીકે વિજેતા
– રાજકોટ તાલુકા ના કણકોટ ગામ ના શૈલેષ ભાઇ નંદાણીયા સરપંચ તરીકે વિજેતા
– ભાવનગર જીલ્લો પાલીતાણા તાલુકાના ભારાટીંબા ગામ જયાબેન ડાયા ભાઈ બગદારીયા સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ વંથલી તાલુકાના નગડિયા ગામમાં સવીતા બેન હિતેશ ભાઈ સાંગાણી સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ વંથલી તાલુકાના બરવાડાગામમાં હિતેશ નાથા સોલંકી સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ વંથલી તાલુકાના મેઘપુર ગામમાં ચંદુભાઇ સોનદરવા સરપંચ તરીકે વિજેતા
– અમરેલી..સાવરકુંડલાના ઠવી ગામે સમજુબેન પાટડીયા સરપંચ તરીકે વિજેતા
– જૂનાગઢ કેરલા ગામમાં ભાણકુ ચકા વાંક સરપંચ તરીકે વિજેતા
– વલસાડના પારડી તાલુકા મોરાઇ ગામમાં ભાવિનીબેન પટેલ સરપંચ તરીકે વિજેતા
– મહેસાણાના બહુચરાજી તાલુકાના પોયડા ગામમાં સોની લાલભાઇ
– મહેસાણા તાલુકો બહુચરાજી ધનપુરા ગામમાં અમૃતભાઇ દેસાઇ સરપંચ તરીકે વિજેતા
– ભાવનગર તાલુકાના મીઠાપર(ભાલ) ગામે ઘનશ્યામભાઈ હરજીભાઈ ધામેલીયા વિજેતા 132 મતે વિજેતા….સરપંચ
– ખાંભા ના પાટીમાં સરપંચ તરીકે વસંતબેન ભુપતભાઈ ડોબરીયા વિજય જાહેર..
– મહિસાગર વિરપુર તાલુકાનું હાંડિયા ગામમાં જિજ્ઞાશાબેન બારોટ સરપંચ તરીકે વિજેતા
– અમરેલી તાલુકો ખાંભા ગામ- નાના વિસાવદર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં નભુબેન મનસુખભાઇ ધોરાજીયા 241 મતે સરપંચ તરીકે વિજેતા
– મોરબી. જિલ્લા ના બાદનપર ગામે કલ્યાણજી મોતી સાંવરિયા સરપંચ તરીકે વિજેતા
– મોરબી. જિલ્લાના જીવાપર ગામે રાયમલ રમેશ હમીરપરા સરપંચ તરીકે વિજેતા
– મોરબી. જિલ્લા ના મોટી બરાર ગામે કાનજીભાઈ વશરામ ભાઈ ડાંગર સરપંચ તરીકે વિજેતા
– મોરબી જિલ્લા ના બરવાળા ગામ માં સરપંચ તરીકે રમાબેન ભરતભાઇ ગામી વિજેતા
– ભાવનગર ગારિયાધાર ના માગુંકા ગામે વાઘજીભાઈ વિરાભાઈ લેલા સરપંચ વિજેતા…
– ભાવનગરના મેઘવદર ગામે તુલસીભાઈ મોહનભાઇ કાકડીયા સરપંચ વિજેતા…
– બોટાદ : ગઢડાના સાજણાવદર ગામના સરપંચ તરીકે ભાવનાબેન ચાવડા નો વિજય
– અંબાજી-દાંતા તાલુકા રૂપપુરા માં શાંતિબેન કોદરવી સરપંચ પદ ના વિજેતા ઉમેદવાર.
– અંબાજી- દાંતા તાલુકા અભપુરા અને રૂપપુરા ગામના સરપંચ વિજેતા જાહેર કરાયા.
– અરવલ્લી જિલ્લો મેઘરજ તાલુકો નવાગામ કાલિદાસ સાંજાભાઈ દામા સરપંચ તરીકે વિજેતા
– પોરબંદર જીલ્લો કુતીયાણા તાલુકો ધ્રુવાળા ગામ વિજેતા સરપંચ કેશુ એભા બાપોદરા
– ડિસા તાલુકાના જાવલ ગામ વિજેતા ડામરાભાઈ વજાભાઈ પટેલ
– અંકલેશ્વરના હજાત ગામના સરપંચ તરીકે શ્વેતાબહેન વસાવાનો વિજય
– નવસારી તાલીલુકાના કછોલ ગામના સરપંચમાં ભાવના બેન રાઠોડ ૪૦૬ મતથી વિજેતા
– રાજકોટ મોરબી: તરઘરી ભાવેશભાઈ સુવારીયા 104 મતે સરપંચ તરીકે વિજેતા
– ખીરઇ ગામ મહંમમિયા પાદરી 20 મતે વિજેતા
– નર્મદા તાલુકો -નાંદોદ ગામ – કોઠારા વિજેતા સરપંચ ઉમેદવાર – ગિરીશ બારીયા
– વડોદરા સાવલીના જવેરીપુરા ગામમાં મહેશભાઇ ચૌહાણ 191 મતે સરપંચ તરીકે વિજેતા
– રાણાવાવ તાલુકો કેરાળા ગામ વિજેતા સરપંચ વિજય છગન ઓડેદરા
– નવસારી તાલુકાના ઓણચી ગામના સરપંચમાં અલ્પેશ ભાઈ બાબુ ભાઈ પટેલ ૩૪૯ મતથી વિજેતા
– પોરબંદર તાલુકો નટવર નગર ગામ વિજેતા સરપંચ ધાનીબેન ઝાંઝા ઓડેદરા
– પોરબંદર જીલ્લો કુતીયાણા તાલુકો દાદુકા ગામ વિજેતા સરપંચ મેરામણ હુદલ
– નવસારીના દાંતેજ ગામમાં હિરલબેન પટેલ ૨૯૩ મતથી વિજેતા
– નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કુચેદ ગામના સરપંચમાં નટુભાઈ ધીરુભાઈ મૈસુરીયા 381મતથી વિજેતા..
– અમરેલી : રાજુલા ના રાભડા માં કેશુભાઈ પરમાર નો વિજય
– વડોદરા જિલ્લો વિજેતા સરપંચનુ નામ- પ્રવીણ લક્ષ્મણ પરમાર તાલુકો- સાવલી ગામનુ નામ- ઝુમખા 36 મતો થી વિજેતા
– બગસરા તાલુકાના ચારણ પીપળી ગામે સરપંચ તરીકે નયનાબેન અશોક ભાઈ કસવાળા વિજય જાહેર..
– અમરેલી તાલુકો લાઠી તાજપર સરપંચ પદે જયાબેન જોરૂભાઇ બારડ વિજય
– જામનગર જીલ્લા જોડિયા તાલુકાના સામપર ગામ ના સરપંચ માટે પુંજાભાઈ બાંભવા 147 મત થી વિજેતા
– જામનગર જીલો જોડિયા તાલુકા ના ખીરી ગામમાં શિતલ બેન જાડેજા 73 મત થી સરપંચ તરીકે વિજેતા
– મોડાસા તાલુકો ખડોદા ગામ સરપંચ રમેશભાઈ કચરાભાઈ રાઠોડ વિજેતા
– ભિલોડા તાલુકો દેવનીમોરી ગામ સરપંચ જયંતીભાઈ રામાભાઈ પારગી વિજેતા
– ભિલોડા તાલુકો મોટાસામેરા ગામ સરપંચ મહેશભાઈ બાબુભાઇ સુવેરા વિજેતા

- પાલનપુરની આમલિયારામાં પૂર્વ સરપંચ મોઘજીભાઈ ચૌધરીની 217 મતથી જીત
- ભરૂચની કેસરોલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ધીરજભાઈ પરમારનો વિજય
- બારડોલીના ભેંસુંદલા ગામના સરપંચ તરીકે અરુણાબેન પ્રફુલભાઈ ચૌધરીની જીત
- અમરેલીના હુલરિયામાં હરિભાઈ ચૌહાણ અને બગસરામાં પ્રવીણભાઈ સાવલીયા વિજય
- ગાંધીનગરના તારાપુર ગામે હિતેષ બારોટ વિજય
- જૂનાગઢ- મેવાસાઃ નિર્મલાબેન મકવાણા વિજય
- રાજકોટ-કાલિકાનગરઃ પ્રાણજીવન કોટડિયા વિજય
- પાટણ-ગજાઃ નરેન્દ્રભાઈ વેલજીભાઈ પટેલ વિજય
 - પારડીવાઘા નોગામા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન હળપતિ વિજેતા
- ચોર્યાસીના વક્તાણા ગામના સરપંચ તરીકે અભિષેક નાયક ચૂંટાયા
- બારડોલીમાં બે ગ્રામ પંચાયતના પરિણામ જાહેર
- સંખેડામાં અરીઠા ગ્રામપંચાયતની મતગણતરી દરમિયાન મતપત્રો સાથે રૂ.10ની નોટો નીકળી
- સુરત જિલ્લાની 34, બોટાદ જિલ્લાની 6, બનાસકાંઠા જિલ્લાની 44, પાટણ જિલ્લાની 9 પંચાયતનાં પરિણામ જાહેર
- જામકંડોરણાના કિશોરિયા ગામે લીલાવતીબહેનનો વિજય
- મોરબીના કાલિકાનગરમાં પ્રાણજીવનભાઈ વિજેતા બન્યાં
- દ્વારકા: ટોબર ગામના મલાઈ માણે બન્યા સરપંચ
- જામકંડોરણાના માત્રાવડમાં વજુભાઈ સરપંચ નિમાયા