પાવાગઢના ચાંપાનેરમાં યોજાશે પંચમહોત્સવ, કચ્છના રણઉત્સવની જેમ અહીં પણ ટેન્ટમાં રહેવાની મજા

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:29 IST)

Widgets Magazine
pawagadh


ખાતે આગામી 21થી 25 ડિસેમ્બર દરમિયાન 5 દિવસીય યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાતા પંચમહોત્સવની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
pawagadh

પંચમહોત્સવ અંતર્ગત ટેન્ટ સિટીનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. ચાંપાનેર-પાવાગઢના વડા તળાવ નજીક હાલોલ-બોડેલી બાયપાસ રોડ ખાતે આ ટેન્ટ સિટી શરૂ કરવામાં આવી છે.સહેલાણીઓને પાવાગઢ-ચાંપાનેરનું કુદરતી રમણીય સૌંદર્ય માણવા મળે આ સાથે મહાકાલી માના દર્શન અને આસપાસના જોવા લાયક સ્થળોને જાણાવા અને માણવા માટે દર વર્ષે 5 દિવસીય પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે
pawaghadh

. પંચમહોત્સવ શરૂ થતાં અહીં દૂરદેશાવરથી સહેલાણીઓ પણ ઊમટી પડે છે.પંચમહોત્સવ અંતર્ગત ફુડ બજાર, ક્રાફ્ટ બજાર, અમ્યુઝમેન્ટ પાર્ક, સ્પોર્ટ એડવેન્ચર તેમજ ચાંપાનેર ખાતે આવેલ અને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામેલી  ઐતિહાસીક ઈમારતો પ્રવાસીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ ઉપરાંત પંચમહોત્સવના  વિશેષ આકર્ષમાં વર્લ્ડ હેરીટેઝ વોક, બાઈક રેલી, ડુંગર પરિક્રમા, ફોટોગ્રાફી વર્કશોપ, ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
pawaghadh

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાવાગઢ ચાંપાનેર પંચમહોત્સવ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદ દેશમાં બેંક સામે સૌથી વધુ ફરિયાદ મામલે પાંચમા ક્રમે

દેશમાં વર્ષ દરમિયાન બેંક સામે સૌથી વધુ ફરિયાદ થતી હોય તેવા શહેરમાં અમદાવાદ પાંચમાં સ્થાને ...

news

દારૂબંધીના કડક કાયદા બાદ બુટલેગરો બેફામ, દારૂના ભાવમાં કર્યો વધારો

ગુજરાત સરકારે નશાબંધી એક્ટમાં સુધારા સાથે કડક સજાની જોગવાઈઓ જાહેર કરી છે.બીજી તરફ ...

news

સરકાર લોકોને PAyTM કરવા મજબૂર કરે છે પણ અમૂલના એક પણ સ્ટોર પર ઈ પેમેન્ટ માટેની સુવિઘા નથી.

ભારત સરકાર એક તરફ કેશલેશ ઈન્ડિયાની વાતો કરે છે બીજી તરફ સરકારી સંસ્થાઓ જ કેશલેશને અવગણી ...

news

ગુજરાતમાં બે વિચિત્ર અકસ્માત, મહેસાણા સુરતમાં 4નાં મોત, 25થી વધુ ઘાયલ

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં ભયજનક રીતે આંકડાઓ વધી રહ્યાં છે. ત્યારે આ ...

Widgets Magazine