Widgets Magazine
Widgets Magazine

યોગનો નિયમ તોડીને સવાર સવારે માતાને મળવા દોડી ગયા PM મોદી

અમદાવાદ., મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (11:21 IST)

Widgets Magazine
modi with mother

 બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઠમાં વાઈબ્રેન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલનનુ ઉદ્ધઘાટન કરશે. આ પહેલા તેઓ મંગળવારે સવારે અચાનક છોડીને માતાને મળવા પહોંચી ગયા. મોદીએ ટ્વિટર પર લખ્યુ કે આજે મે યોગા છોડી દીધો અને મા ને મળવા ગયો. તેમની સાથે નાસ્તો કર્યો. તેમની સાથે સમય વીતાવીને સારુ લાગ્યુ.
 
ઉલ્લેખનીય છે કે મોદીના મા હીરા બા ગાંધીનગરમાં સૌથી નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે.  તેઓ 95 વર્ષના છે. તેઓ ગાંધીનગરમાં સૌથી નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. આ પહેલા પણ મોદી અનેક પ્રસંગે પોતાની માતાને મળવા જતા હોય છે. પીએમ બન્યા બાદ પણ તેઓ માતાના આશીર્વાદ લેવા ગયા હતા. તે પછી કેટલાક અવસર પર તેઓ પોતાની માતાને મળવા ભાઇના ઘરે ગયા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

માયાવતીના ભાઈએ 7 વર્ષની અંદર જ કરી લીધી અધધધ કમાણી, 18000 ટકાનો નફો કમાવ્યો !!

ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા બસપાના પ્રમુખ માયાવતીની મુશ્કેલી ફરી એક ...

news

પાકિસ્તાન ચેનલની અફવા - ઓમપુરીના મોત પાછળ ડોભાલ અને મોદી, હવે નંબર સલમાન ખાન અને ફવાદ ખાનનો !!

ઓમપુરીના મોતને લઈને જુદી જુદી અફવાઓનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલો સુધી ...

news

PM મોદીએ કર્યુ ગાંધીનગર રેલ્વેનું ભૂમિપૂજન બોલ્યા - રેલવેના આ વિકાસને કારણે અનેક ગરીબોને ફાયદો થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ...

news

UPમાં વોટર્સને સ્પેશલ ઈનવિટેશન- ચૂંટણી પહેલા ઘરોમાં મોકલાશે હળદરની ગાંઠ-પાનની સોપારી

અહીં બારાબાંકી જિલ્લા પ્રશાસન વિધાનસભા ચૂંટણીમતદાતાઓને જાગરૂક કરવા માટે અનોખું તરીકો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine