ચાર પગ અને સ્ત્રી-પુરુષના અંગો સાથે બાળકનો જન્મ

બુધવાર, 4 જાન્યુઆરી 2017 (13:24 IST)

Widgets Magazine
child with more organs


ઘણીવાર એવી અજાયબીઓ જોવા મળતી હોય છે ત્યારે એવું લાગે કે કુદરત કેવી લીલાઓ કરે છે. સમાજમાં કોઈ પશુને નવા નવા અંગો સાથે જન્મ લેતું જોઈને ઘણી વાર લોકો અંધશ્રદ્ધા તરફ દોરવાઈ જતા હોય છે. ત્યારે કોઈ માનવ અજાયબી થાય તો શું માનવું, આવો એક દાખલો પ્રકાશમાં આવ્યો છે. પોશીનાના ગંછાલીની મહિલાએ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અને સ્ત્રી-પુરૂષના અંગોવાળા 2.700 કિલોગ્રામ વજન ધરાવતા બાળકને નોર્મલ પ્રસુતિ દ્વારા જન્મ આપ્યો છે. પોશીના સામુહિક આરોગ્ય કેન્દ્રના ર્ડા.કે.એમ.ડાભીએ જણાવ્યુ હતું કે, વધુ અંગો સાથે મેલ અને ફીમેલ બાળકના જન્મના કિસ્સા બહુ ઓછા જોવા મળે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live - 5 રાજ્યોમાં ચૂંટણી એકસાથે કરાવવામાં આવશે, 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચના રોજ જાહેર કરાશે

ચૂંટણી પંચ બુધવારે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. બપોરે ...

ઝેરીલો સાપ અજગરને ગળી ગયો (વીડિયો)

ઝેરીલો સાપ અજગરને ગળી ગયો (વીડિયો)

news

૪થો રાષ્ટ્રીય કક્ષાનો સીમા અશ્વ મહોત્સવ ૨૦૧૭ - ભારત -પાકની સીમા પર ઘોડાની હણહણાટી

દેશની પશ્ચિમી સીમાના સરહદી તાલુકા સુઈગામનો આર્થિક અને સામાજિક રીતે વિકાસ થાય, પ્રવાસન ...

news

ગુજરાતમાં તમામ સમાજની હાંકલ વાઈબ્રન્ટના નામે તાયફાઓ નહીં થવા દઇએ

પહેલાંથી પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સેનાના આંદોલન, નોટબંધી સહિતના મુદ્દે ...

Widgets Magazine