Widgets Magazine
Widgets Magazine

આજે ખુશીના અંતિમસંસ્કાર, મૃતદેહ લેવા પરિવારજનો એરપોર્ટ પહોંચ્યા

બુધવાર, 4 જાન્યુઆરી 2017 (14:36 IST)

Widgets Magazine
khushi


તુર્કીના ખાતે 31 ડિસેમ્બરની રાત્રીએ ન્યૂ યર પાર્ટીમાં સાન્તાના વેશમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ દુઃખદ મળતા જ ખુશીના બંને ભાઈઓ ઇસ્તંબુલ જવા રવાના થઇ ગયા હતા. જ્યાં તેઓએ ખુશીના મૃતદેહની ઓળખ કરી હતી. બંને ભાઇઓ ભારતીય સમય પ્રમાણે ગઇકાલે રાત્રે 11:30 કલાકે ઇસ્તંબુલથી નીકળ્યો હતો. અને આજે સવારે 5:30 મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. બપોરે 1 વાગ્યાથી ખુશીના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. અને બપોરે 3 વાગ્યે નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે. અને શહેરના વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવશે.  મૃતદેહને લેવા માટે ખુશીના પરિવારજનો એરપોર્ટ પર પહોંચી ગયા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનિષા વકીલ, જીતુ સુખડીયા અને મેયર ભરત ડાંગર પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. આજે વહેલી સવારે ખુશી શાહનો મૃતદેહ મુંબઇ આવી ગયો હતો. જ્યાં સાંસદ કિરિટ સોમૈયા હાજર હતા. બપોરે 3 વાગ્યે સેવાસી ખાતે આવેલા નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે. વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવશે. ખુશીની અંતિમયાત્રામાં બોલિવૂડ અને ફેશન ક્ષેત્રની હસ્તીઓ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરત થી કચ્છ રણોત્સવઃ 10 બાઈકિંગ ક્વિન્સ બાઈક પર 700 કિમીની સફર ખેડશે

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ સહીતના અનેક રેકોર્ડ બુકમાં નામ દર્જ ...

news

ગિની ફાઉલથી અમદાવાદમાં ફરીવાર બર્ડફ્લુનું જોખમ, 36 ગામોમાં ચકાસણી

અલ્હાબાદથી 6 લોકો ગિની ફાઉલ વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતાં. આ બધા ગિની ફાઉલને કોઈ ...

news

ચાર પગ અને સ્ત્રી-પુરુષના અંગો સાથે બાળકનો જન્મ

ઘણીવાર એવી અજાયબીઓ જોવા મળતી હોય છે ત્યારે એવું લાગે કે કુદરત કેવી લીલાઓ કરે છે. સમાજમાં ...

news

Live - 5 રાજ્યોમાં ચૂંટણી એકસાથે કરાવવામાં આવશે, 5 રાજ્યોના ચૂંટણી પરિણામ 11 માર્ચના રોજ જાહેર કરાશે

ચૂંટણી પંચ બુધવારે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. બપોરે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine