વડોદરા રેલવે સ્ટેશને ભાગદોડમાં મૃત્યુ પામેલા પ્રત્યે શાહરુખે દુઃખ વ્યક્ત કર્યુ

મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (11:45 IST)

Widgets Magazine

 
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના આગમન સમયે ભીડમાં ગૂંગળાઇ જવાથી સમાજવાદી પાર્ટીના લઘુમતી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ફરિદ સેવાનીનું મોત નિપજ્યુ છે. તેઓ અગાઉ કોંગ્રેસમાંથી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. સોમવારે તેઓ પણ શાહરૂખખાનને જોવા માટે પહોંચી ગયા હતા, પરંતુ ભારે ભીડમાં ગૂંગળાઇ જતાં તેઓએ દમ તોડી દીધો હતો. આ અંગે શાહરુખે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યની વાત છે. સદગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના.

shahrukh khan


અભિનેતા શાહરૂખખાન પોતાની અપકમિંગ 'રઇસ' ફિલ્મના પ્રચાર માટે સોમવારે રાત્રે વડોદરા પહોંચ્યો હતો. આ સમયે શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. આ સમયે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ફરીદ હબીબભાઇ શેરાનીનું ધક્કામુક્કીમાં ગૂંગળાઇ જવાથી મોત થયું હતું. તેઓ તેમની ભત્રીજી પણ શાહરુખની સાથે ટ્રેનમાં હોવાથી પરિવાર સાથે શાહરૂખને નિહાળવા ગયા હોવાનું તેમના પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડોદરા રેલવે સ્ટેશન શાહરુખ દુઃખ વ્યક્ત કર્યુ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર Gujrati News Gujarati Samachar Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફેસબુક પર 'બાપુ ફોર ગુજરાત CM'નું પેજ 'સાયબર વોર' માટે કોંગ્રેસ તૈયાર

ગુજરાતનાં ભુતપુર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજયમાં આવેલા રાજકીય ...

news

વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી નડવાનો ભાજપને ડર, સાંસદ, ધારાસભ્યને નોટબંધીની અસર જાણવા આદેશ કરાયો

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી ભાજપની જીતમાં રોડા સમાન સાબિત થઇ શકે છે. ખુદ ...

news

સપા-કોંગ્રેસ ગઠબંધન - પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણી ?

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની દખલગીરી પછી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન પછી કોંગ્રેસમાં ...

news

અમદાવાદના માણેકચોકને બદલી નાંખે તેવો કરોડોનો પ્રોજેક્ટ પડતો મુકાયો

અમદાવાદીઓ સહિત રાજ્યના લોકોનું પ્રિય માણેકચોકનું ખાણીપીણી બજાર વર્ષોથી પરંપરાગત રીતે ...

Widgets Magazine