Widgets Magazine
Widgets Magazine

પીએમ મોદી અચાનક જ માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચી ગયા

શનિવાર, 10 ડિસેમ્બર 2016 (14:47 IST)

Widgets Magazine
modi with mother


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, નરેન્દ્ર મોદી ડીસાથી ગાંદીનગર પહોચ્યા ત્યાંથી સીધા કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમ સિવાય માતા હિરાબાને મળવા રાયસણ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે માતાની તબિયત અંગે વાત કરી હતી. જ્યારે માતાએ પુત્રને આશિર્વાદ આપ્યા હતાં. ભાજપના પ્રદેશના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરી આગામી 2017ની ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. જ્યારે આ ઉપરાંત નોટબંધી અને કેન્દ્ર સરકારના નિર્ણયો અંગે ગુજરાત ભાજપના નેતાઓને અવગત કરી તેમની પાસેથી સૂચનો પણ મેળવશે. તથા ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ માટે પ્રેરિત કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાદરડી ગામ ગુજરાતનું ડિજિટલ વિલેજ- તમામ સુવિઘાઓથી સજ્જ

શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. ...

news

પ્રાંતિજના ડોક્ટરે ચીનની લાડી સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યાં

કહેવાય છે કે પ્રેમ ક્યારે ક્યાં સમયે કઈ જગ્યાએ અને કોની સાથે કઈ રીતે થઈ જાય છે તે ખબર જ ...

news

વડોદરામાં ફતેપુરા પોલીસ ચોકી સામે જ ડબ્બા બોમ્બ ફૂટતાં અફરાતફરી મચી

ગત બુધવારે રાત્રે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે સવારે 9 કલાકે પુનઃ ફતેપુરા અડાયીપુલ પાસે ...

news

મોદીની ગુજરાત મુલાકાત તસ્વીરોમાં

બનાસ બેન્કની કેશલેસ સિસ્ટમ અને બનાસડેરીના અત્યાધુનિક ચીઝ અને વ્હે-પ્લાન્ટનું પીએમના વરદ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine