Widgets Magazine
Widgets Magazine

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73 % મતદાન

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (23:36 IST)

Widgets Magazine
voting

 
આજની મતદાન પ્રક્રિયામાં કુલ 1,47,749 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ થયું છે. રાજ્યના તમામ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 29મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણીજંગ ખરાખરીનો બની રહેવાનો છે. સૌપ્રથમ વખત પંચાયતની ચૂંટણીમાં મતદાર નોટાનો ઉપયોગ કરાયો હતો.  રાજ્યમાં ક્યાંય પણ કોઇ અનિચ્છનીય બનાવ બન્યાં વગર એકદમ શાંતિમય અને મતદારોના ઉત્સાહભર્યા માહોલ સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજ્યમાં કુલ 12 જગ્યાએ મરણને કારણે મતદાનપ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી જેના પર ફેર મતદાનની તારીખ જલદી જ નક્કી કરીને જાહેર કરાશે. 29 ડીસેમેબરે કુલ 252 સ્થળ પર, 1643 હોલમાં, 4200 ટેબલ પર 17347 સ્ટાફ દ્વારા 29મીએ મતગણતરી હાથ ધરાશે. સિંહાએ આશા વ્યક્ત કરી ગતી કે ગત ચૂટંણીઓમાં થયેલા 77 ટકા કરતાં વધુ સારું મતદાન થયાના આંકડા આવશે.  તેમણે માહિતી આફી હતી કે આજની ચૂંટણીપ્રક્રિયામાં મહીસાગરજિલ્લાના કડાણા અને લાઠીના નાની રાખ ગામમાં ચૂંટણી પ્રક્રિયા વહીવટી કારણથી અટકાવાઇ હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પોકર ગેમ અંગે હાઇકોર્ટે ગૃહવિભાગના સેક્રેટરીને નોટિસ પાઠવી

પોકર ગેમ રમવા માટે મંજુરી લેવાના નિયમને ઈન્ડિયન પોકર એસોસિએશનના સેક્રેટરીએ હાઇકોર્ટમાં ...

news

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ ...

news

પ વર્ષની કચ્છની બાળાએ લંડનમાં કેન્સરગ્રસ્ત બાળા માટે વાળ દાન કર્યાં

સંબંધ અને લાગણી શું કહેવાય તે આજે મોટેરાઓ પણ નથી સમજી શકતા ત્યારે મુળ કચ્છની તથા લંડન ...

news

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પ્રવેશી રહેલો હાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુઃખાવો બનશે?

ડિસેમ્બર-2017માં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા ભાજપની વિજયકૂચને જારી રાખવા માટે ખુદ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine