ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ભુજઃ , શનિવાર, 30 એપ્રિલ 2016 (12:21 IST)

કચ્છમાં વરસાદનું આગમન

કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભુજ તાલુકના કેરા અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. કેરામાં દસ મિનિટ સુધી ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ભુજમાં આજનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું.