ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2015 (17:24 IST)

કલ્પસર પ્રોજેકટ કોરિયાની મુલાકાત

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની આજે કોરિયા રૂરલ કોમ્યુનિટી કોર્પોરેશનના જમીન નવ સાધ્યકરણના ડાયરેકટર જનરલ કિમ મુઆ ડેલિગેશન ગુજરાતમાં કલ્પસર પ્રોજેકટ સંબંધિત વિવિધ અભ્યાસ-સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા માટે આવેલુ છે. આ કોર્પોરેશન કોરિયામાં કલ્પસર પ્રોજેકટ જેવા જ શેમનગમ પ્રોજેકટના નિર્માણ સાથે સંકળાયેલું છે અને તેના અનુભવ જ્ઞાનનો લાભ ગુજરાતના કલ્પસર પ્રોજેકટ માટે પણ મળી રહે તે માટે અભ્યાસ અહેવાલ તૈયાર કરી રહ્યું છે.
મુખ્યમંત્રી સાથેની આ મૂલાકાત દરમ્યાન પ્રતિનિધિમંડળે કલ્પસર પ્રોજેકટની યાંત્રિક-ટેકનીકલ બાબતો, પર્યાવરણીય અસરો, વોટર વેલોસિટી, મીઠાના અગરોનો અભ્યાસ, મેન્ગ્રુવ્ઝ અભ્યાસ વગેરે બાબતે પોતાના પ્રવાસ અભ્યાસ મંતવ્યો વ્યકત કર્યા હતા
 
ન-કી ના નેતૃત્વઆ બેઠકમાં મુખ્યમંત્રીના જળસંપતિ સલાહકાર બી. એન. નવલાવાલા, મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અગ્રસચિવ એસ. અપર્ણા, સચિવ અજય ભાદૂ, કલ્પસર પ્રભાગના સચિવ નરમાવાલા અને જળસંપતિ કલ્પસર પ્રભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેઠળના પ્રતિનિધમંડળે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી