બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 16 જાન્યુઆરી 2016 (13:57 IST)

પ્રતિબંધ - રાજકોટમાં ટ્યૂશન ક્લાસ સવારે 7પહેલા અને સાંજે 8 કલાક બાદ

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તાર સિવાય વહેલી સવારના શરૂ થતા ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ ને રાત્રે સવારે 7 થી પહેલા અને સાંજે 8 વાગ્યા પછી ટ્યૂશન ક્લાસ ચલાવતા પર પ્રતિબંધ મૂક્યા છે. છાત્ર-છાત્રાઓ વહેલી સવારે કે મોઢે રાતે અભ્યાસ કરવા જાય છે જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી હર્ષદ વોરાએ રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 8.1.2016 થી તા. 7 .03.2016 સુધી સવારના 7 વાગ્યા પહેલા  અને સાંજના કલાક 8 બાદ વિદ્યાર્થ્ર્રોના  શૈક્ષણિક ટ્યૂશન ક્લાસીસ તથા શાળાએ ચાલૂ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે . આ હુકમને લાગુ પડ્તો નથી . આ હુકમનો ભંગ કરનાર વ્યકતિ શિક્ષાને પાત્ર થશે .