શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (12:59 IST)

મૂછેં હો તો...રામ સિંહ ચૌહાણ જૈસી હો, વરનાં ન હો...

વર્લ્ડંની સૌથી લાંબી, ૧૮ ફૂટની મૂછ ધરાવતો રાજસ્થા‍નનો ૬૧ વર્ષનો રામ સિંહ ચૌહાણ અમદાવાદમાં હતો. ગુજરાત લોક કલા ફાઉન્ડેટશન દ્વારા આયોજિત એક પ્રોગ્રામમાં રામ સિંહનું સન્માાન કરવામાં આવ્યું હતું.