ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ભરુચઃ , ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (18:01 IST)

યુવકનું ડૂબી જવાથી મોત, ઉમટ્યા ટોળા

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધોલેખામ ડેમમાં ગઈ કાલે છ મિત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. યુવાન મત્રો ધોલેખામ ડેમ પર ડીનર પાર્ટી માટે આવ્યા હતા. જમ્યા પછી મિત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક મિત્ર ઊંડા પાણીમાં જતાં રહેતા એક મિત્રનું મોત થયું હતો. બનાવની જાણ નેત્રંગમાં થતાં ધોલેખામના સરપંચની મદદથી ત્રણ તરવૈયા બોલાવી ઊંડા પાણીમાંથી યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી.