શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (11:44 IST)

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં

N.D

અભય ઊડાન-મેરા ભારત મહાન અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે એઆઈસીસીના મહામંત્રી અને યુવા સાંસદ રાહુલ ગાંધી આજે અમદાવાદ ખાતે ઊપસ્થિત રહેશે.

ગુજરાત પ્રદેશ કાગ્રેસ સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ૩૦મી જાન્યુઆરીએ બપોરે ૩.૦૦ વાગે ગુજરાત કોલેજના મેદાન ઊપર યોજાનાર સભામાં સૌને રાષ્ટ્રીયતાના શપથ લેવડાવશે અને સંબોધન કરશે અને ગુજરાતને ગૌરવ અપાવનાર યુવા પ્રતિભાઓનું કરશે તેમજ વિવિધ રમતોમાં રાજય કક્ષાએ વિજેતા ખેલાડીઓનું સન્માન કરશે.