શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (16:38 IST)

હાં…મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને....નોરતાંની તૈયારીઓ જોરશોરથી શરૂ

ગુજરાતમાં નવલા નોરતાંની ઉજવણી માટેની તૈયારીઓ જોર શોરથી શરૂ થઇ ગઇ છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાં ગરબા- રાસની પ્રેક્ટિસ કરી રહ્યા છે.