ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- હાહાહા..

પતિ - એ મારી પત્ની બહુ ગુસ્સા કરે છે ..
 
બીજો પતિ- એ પહેલા મારી પણ કરતી હતી 
 
પણ હવે નથી કરતી 
 
પહેલો- શું કર્યં તૂ 
 
બીજો- એક દિવસ મે એને કહ્યું કે વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવે છે 
 
બસ ત્યારથી તો એ ઉંચી અવાજમાં વાત પણ નથી કરતી...