શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

ડ્રાઈવર વગરની બસ

સંતા પહેલીવાર ડબલડેકર બસમાં ઉપરની તરફ બેસ્યો હતો અને બંતા નીચેની તરફ. થોડીવાર પછી બંતાએ વિચાર્યુ કે હું ચેક કરીને આવુ કે સંતાને મજા આવે છે કે નહી. તેણે ઉપર જઈને જોયુ તો સંતા એક ખૂણામાં ઉદાસ હતો. બંતાએ વિચાર્યુ - કેમ શુ થયુ ? મજા નથી આવતી ?
સંતા - અરે.. તારી પાસે તો બસ ડ્રાઈવર છે. મારે તો એ પણ નથી.